gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના આજવા રોડની ચંચળબા પાર્ક સોસાયટીમાં પાણીની તંગી વચ્ચે અન્ય સોસાયટીને પાણીની લાઈન આપવાની પેરવ…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના આજવા રોડની ચંચળબા પાર્ક સોસાયટીમાં પાણીની તંગી વચ્ચે અન્ય સોસાયટીને પાણીની લાઈન આપવાની પેરવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરાના આજવા રોડ પર રઘુકુળ વિદ્યાલયની પાછળ આવેલી ચંચળબા પાર્ક સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીના પ્રશ્ને રહીશો પરેશાન છે તેવામાં તેઓની સોસાયટીની પાણીની લાઇનમાંથી અન્ય સોસાયટીને પાણી આપવાની પેરવી થતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી બિલ્ડર અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.

ચંચળબા પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે. રહીશોએ અનેક વખત કોર્પોરેશનને રજૂઆતો કરી છે. દરમ્યાન સોસાયટી પાસે સિદ્ધાર્થ બંગલોઝ નામની નવી સાઇટ બની હોય સોસાયટીમા પાણીનું પ્રેશર ચેક કરવા માટે ખાડા ખોદી સિદ્ધાર્થ બંગલોઝને પાણીની લાઈન આપવાની કામગીરી થતા આજરોજ રહીશોએ એકત્ર થઈ કોર્પોરેશન સામે બળાપો કાઢ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યા હતા કે, કોર્પોરેશનના અધિકારીઓ અમારી સાથે યોગ્ય વર્તન કરી રહ્યા નથી. અગાઉથી અમારી જ સોસાયટીમાં પાણીની તકલીફ છે, પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. તો અમે ક્યાંથી તેઓને લાઈન આપીએ, અન્ય સ્થળેથી કોર્પોરેશન સિદ્ધાર્થ બંગલોઝને નવી પાણીની લાઈન નાખી આપે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટના શખ્સની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના ચાર કરોડ જમા થયા | Four crores of cyber fraud deposited…
GUJARAT

June 10, 2026
આઇસરે બાઇકને જોરદાર ટક્કર મારતાં રાજકોટના બે પિતરાઈ ભાઇઓના મોત | Two cousins ​​from Rajkot die after…

કાળી માટીની આડમાં ટ્રકમાં લઈ જવાતો રૂા.31 લાખનો અંગ્રેજી દારૂ પકડાયો | Liquor worth Rs 31 lakhs seiz…

Next Post
ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load…

ભરૂચના સુવાગામ પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો, એક ફરાર | Driver caught with car load...

ગોધરામાં માનવતા શર્મસાર! સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો | Violence …

ગોધરામાં માનવતા શર્મસાર! સામાન્ય બાબતે ગર્ભવતી શ્રમિક મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો | Violence ...

હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga…

હવામાન ખરાબ હોવાને કારણે રાહુલ ગાંધીનો જૂનાગઢ પ્રવાસ કેન્સલ, હવે આવતીકાલે આવશે | rahul gandhi junaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના તુલસી ગરનાળા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે 30 સોસાયટીના રહીશોની કેન્ડલ માર્ચ | Candle mar…

7 months ago
શહેરના 147 કેન્દ્રો પર 30475 ઉમેદવારો આજે ટેટ પરીક્ષા આપશે | 30000 candidates will appear in tet exa…

6 months ago
કાર લઈને મુંબઈથી ગોવા હવે 12 કલાકમાં પહોંચી જવાશે, પહેલી વખત શરૂ થઈ આ સુવિધા | mumbai to goa with yo…

11 months ago
બિહારમાં ચિરાગ પાસવાનના કારણે NDAમાં ફરી ડખો! નીતિશ કુમાર પણ ગુસ્સે ભરાયા | bihar nda alliance can b…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News