gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in INDIA
0 0
0
એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રોક અને એક્સની અમુક પૉલિસી ભારતના કાયદાની વિરૂદ્ધ : કેન્દ્ર

– યોગ્ય પગલાં ભરીને 72 કલાકમાં રિપોર્ટ નહીં આપો તો આકરી કાર્યવાહી કરીશું : એક્સ પ્લેટફોર્મને સરકારની તાકીદ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ઈલોન મસ્કની માલિકીના એક્સ પ્લેટફોર્મ અને ગ્રોકને આકરી નોટિસ ફટકારી છે. કેન્દ્રની નોટિસમાં આ પ્લેટફોર્મને આદેશ આપવામાં આવ્યો છે કે તાકીદની અસરથી અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવો, નહીંતર કાર્યવાહી માટે તૈયાર રહો. એક્સ પ્લેટફોર્મે આ નોટિસનો હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ગ્રોકનો દુરુપયોગ કરીને ઘણાં યુઝર્સ અશ્લિલ સામગ્રી ક્રિએટ કરે છે અને કંપની એના પર અંકુશ લગાવતી નથી.

કેન્દ્ર સરકારે એક્સને આદેશ આપ્યો છે એ પ્રમાણે તુરંત એક્શન લઈને ૭૨ કલાકમાં ડિટેઈલ્ડ અહેવાલ આપવાનો રહેશે. જો કંપની નિર્ધારિત સમયમાં કોઈ પગલાં નહીં ભરે તો ભારતના આઈટી એક્સના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરાશે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કંપનીની કેટલીય સ્વતંત્રતા અને એઆઈ કન્ટેન્ડ જનરેટ કરવાની પૉલિસી સરકારના કાયદાની વિરૂદ્ધમાં છે. તેનાથી અશ્લિલ કન્ટેન્ટને ઉત્તેજન મળે છે, જે દેશના કાયદાથી વિપરીત છે.

રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને એઆઈ એપ ગ્રોકનો દુરુપયોગ થઈ રહ્યો છે અને મહિલાઓની તસવીરો સાથે છેડછાડ થઈ રહી છે તેથી પગલાં લેવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. અગાઉ એઆઈની મદદથી અશ્લિલ અને વાંધાજનક સામગ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઠલવાતી હોવાની ચર્ચા સંસદગૃહમાં પણ થઈ ચૂકી છે. તે સંદર્ભમાં આ નોટિસ પાઠવી હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું.

કેન્દ્ર સરકારની નોટિસમાં કહેવાયું કે એક્સ પ્લેટફોર્મ તેમ જ ગ્રોકમાં ફેક એકાઉન્ટ ખોલવા પર કોઈ અંકુશ નથી. એ એકાઉન્ટ્સમાંથી મહિલાઓની ઈમેજ આપીને ફેક ઈમેજ ક્રિએટ કરવામાં આવે છે. દેશના કાયદા પ્રમાણે આવું ચલાવી લેવાશે નહીં એવી તાકીદ એક્સ પ્લેટફોર્મને કરવામાં આવી છે. તે ઉપરાંત મંત્રાલયે અગાઉ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને ગેરકાયદે અને અશ્લિલ કન્ટેન્ટની બાબતે રિવ્યૂ કરવાની તાકીદ કરી હતી. જે પ્લેટફોર્મ્સ એમાં નિષ્ફળ જશે તેમણે ભારતના કાયદા પ્રમાણે કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી બતાવવી પડશે એવું પમ કહેવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…
INDIA

ભાજપે જે મહિલાને ઉમેદવાર બનાવ્યા, તેના પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ, 7ની ધરપકડ | Punjab BJP Ferozepu…

May 16, 2026
કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
Next Post
કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva…

કપડવંજમાં રત્નાકર રોડ પર ગટરના ખાડાથી પરેશાની | Trouble due to drain pit on Ratnakar Road in Kapadva...

પ્લાસ્ટિક મુક્ત અભિયાનઃ નાના વેપારીઓને દંડવાને બદલે પહેલા ફેક્ટરીઓ બંધ કરો | Plastic free campaign: …

પ્લાસ્ટિક મુક્ત અભિયાનઃ નાના વેપારીઓને દંડવાને બદલે પહેલા ફેક્ટરીઓ બંધ કરો | Plastic free campaign: ...

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

5 days ago
વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good…

વડોદરામાં લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે | 3 trucks of good…

2 months ago
પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

પરીક્ષા એક ઉત્સવ છે, તેને આનંદભેર ઉજવો”: શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભ…

3 months ago
BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

BSFના 160 જવાનોને મોકલાયા આફ્રિકી દેશ કોંગો, જાણો ભારતે વિદેશી ધરતી પર કેમ મોકલ્યા સૈનિકો

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News