gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માનસના સોપાનો ભગવાન રામજીના અંગો છે: રામેશ્વર બાપુ

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in GUJARAT
0 0
0
માનસના સોપાનો ભગવાન રામજીના અંગો છે: રામેશ્વર બાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

તલગાજરડામાં પૂજ્ય મોરારિબાપુ ના કર કમળોથી રામકથાનો પ્રારંભ
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂજ્ય મોરારિબાપુ વિશ્વના એક એવા કથા વક્તા છે કે જેમનું શ્રવણ શરીરના તમામ અંગોને રોમાંચિત કરી દે છે. પરંતુ સમય મળે ત્યારે પૂજ્ય બાપુ પણ એક સારા શ્રોતા તરીકે હંમેશા પ્રસ્તુત થયા છે.

તારીખ 14 મે ના રોજ મહુવા તાલુકાના તલગાજરડા ખાતે ગામ સમસ્ત રામકથાનો પ્રારંભ થયો. પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે કથાનો પ્રારંભ થયો. આ કથા ના વક્તા તરીકે સુખ્યાત વક્તા પૂજ્ય શ્રી રામેશ્વર બાપુ હરિયાણી છે. તેઓ કથાઓના ક્રમમાં પોતાનો સમય ફાળવીને તલગાજરડામાં કથા ગાન કરવા માટે પધાર્યા છે, તે સૌ માટે આનંદનો વિષય છે.

પૂજ્ય મોરારિબાપુએ પોતાની પ્રાસંગિક વાણીમાં કહ્યું કે દર વર્ષે આ ભૂમિ ઉપર કોઈને કોઈ કથાનો ક્રમ જળવાવો જોઈએ. નાનો હતો ત્યારથી દર વર્ષે ગામના પૂ. છગનદાદા ભાગવત કથા લાભ આપતા રહ્યા છે,તે સ્મરણ કરી લઉ. દર વર્ષે આપણે કોઈ પણ ગ્રંથની ભાગવતજી હોય રામકથા હોય કે અન્ય કોઈ સદ ગ્રંથ તેની કથા ગાવી જોઈએ. જેથી આપણા સનાતનની સંસ્કારો મજબૂત અને દ્રઢ થતા રહે.

કથાનો પ્રારંભ કરતા પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણીએ કહ્યું કે રામચરિત માનસનો પહેલો દિવસ કથા મહાત્મ્યનો દિવસ છે. જેમાં અનેક વંદના કથાઓ તથા માનસનું મહાત્મ્ય આકારિત છે. વાલ્મિકી જેને કાંડ કહે પરંતુ તુલસીદાસજી મહારાજ તેને સોપાનો ગણીને આગળ વધ્યા છે. અહીં આ સોપાનો એ ભગવાન રામજીના વિવિધ અંગો છે.

જેમાં સુંદરકાંડ એ ભગવાન રામજીનું હૃદય છે. મને અહીં કથા ગાવાનો અવસર મળ્યો છે. તે મારા માટે સદભાગ્ય અને ગૌરવ રૂપ ઘટના ગણું છું. બાપુ સામે બોલવું અઘરું તો છે પરંતુ હું અશ્રુ અને આશ્રયથી આગળ વધીશ.

પ્રથમ દિવસે વક્તા પૂ.મહાદેવ પ્રસાદજીની ઉપસ્થિતિ રહ્યા હતા.તેમણે પ્રાસંગિક વાણીનો લાભ આપ્યો હતો.કથાના યજમાન મનોરથી તરીકે સમગ્ર ગામ તો જોડાયું છે.પણ સ્વ. રામજીભાઈનો પરિવાર વિશેષ પોતાનું યોગદાન આપી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
યુએઈથી ઈટાલી સુધી…. આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio…

યુએઈથી ઈટાલી સુધી.... આજથી પીએમ મોદી 5 દેશની મુલાકાતે, મહત્ત્વના કરાર થવાની શક્યતા | pm modi 5 natio...

અમદાવાદમાં બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત, સ્પોર્ટ્સ બાઈક બેકાબૂ થઈને 25 ફૂટ ફંગોળાઈ | ahmedabad ran…

અમદાવાદમાં બ્રિજ પરથી પટકાતાં યુવકનું મોત, સ્પોર્ટ્સ બાઈક બેકાબૂ થઈને 25 ફૂટ ફંગોળાઈ | ahmedabad ran...

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

1 year ago
ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …

ડેટા સેન્ટરો, ચીપ મેન્યુફેકચરીંગ માટે હબ તરીકે ઊભરી રહેલું ભારત : મૂડીઝ | India emerging as hub for …

1 year ago
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

3 months ago
મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIની નવી ફી મર્યાદાનો પ્રસ્તાવ | PROPOSAL FOR NEW FEE STRUCTURE FOR MF

મ્યુચ્યુઅલ ફંડ્સ માટે SEBIની નવી ફી મર્યાદાનો પ્રસ્તાવ | PROPOSAL FOR NEW FEE STRUCTURE FOR MF

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News