gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે મોડી રાત્રે આઠેય આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યાં હતા

– હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો, બાકીના ચાર આરોપીઓ જેલહવાલે

ભાવનગર : મહુવાના મોણપર ગામ નજીક બગદાણાના યુવક પર આઠ શખ્સોએ કરેલા જીવલેણ હુમલાના ચકચારી પ્રકરણમાં રાજકારણ ગરમાયું હતું. ગતરોજ આઠેય આરોપીઓને ઝડપી લઈ ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી તમામ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે ગત મોડી રાત્રે મહુવા કોર્ટમાં રજૂ કર્યાં હતા. કોર્ટે આઠ પૈકી ચાર આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓને જેલહવાલે કરવા મહુવા કોર્ટે હુકમ કર્યો હતો.

મહુવા તાલુકાના મોણપર ગામ નજીક ચાર દિવસ પૂર્વે બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધિયા પર આઠ શખ્સોએ ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બનાવ અંગે બગદાણા પોલીસ મથકમાં અજાણ્યા આઠ શખ્સો સામે ગુનો નોંધાયા બાદ આ મામલે રાજકારણ ગરમાયું હતું. જે બાદ વિવાદ વકરતા આ કેસની તપાસકર્તા બગદાણાના પીઆઈની જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી બદલી કરી લીવ રિઝર્વ પર મુકી દેવાયા હતા અને સમગ્ર કેસની તપાસ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપી દેવામાં આવી હતી. બીજી તરફ આ મામલે આ હુમલામાં સંડોવાયેલા નાજુ ઢીંગુ કામળીયા, રાજુ દેવાયતભાઈ ભંમર, આતુ ઓઘડભાઈ ભંમર, વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર, સતીષ વિજયભાઈ વનાળીયા, ભાવેશ ભગવાનભાઈ છેલણા, પંકજ માવજીભાઈ મેર અને વિરૂ મધુભાઈ છેલડાને પોલીસે ગતરોજ ઝડપી લઈ ઘટનાનું ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કર્યાં બાદ આ કેસમાં હત્યાનો પ્રયાસની બીએનએસની કલમ ૧૦૯(૧)નો ઉમેરો કર્યાં બાદ આઠેય આરોપીઓના રિમાન્ડની માંગણી સાથે ગત રાત્રીના ૯.૩૦ કલાકના અરસામાં કોર્ટમાં રજૂ કર્યાં હતા અને કોર્ટે આ મામલે નાજુ ઢીંગુ કામળીયા, રાજુ દેવાયત ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર અને સન્ની ઉર્ફે સતીષ વિજયભાઈ વનાળીયાના તા.૩ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓને જિલ્લા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટથી પાણી, જમીન અને હવામાં પ્રદૂષણ | Water land and air pol…

બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી ડમ્પિંગ સાઇટથી પાણી, જમીન અને હવામાં પ્રદૂષણ | Water land and air pol...

ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત | Dhrangadhra GIDC on deathbed: Only 5 o…

ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત | Dhrangadhra GIDC on deathbed: Only 5 o...

સુરેન્દ્રનગરમાં જર્જરિત મકાનનો હિસ્સો ધરાશાયીઃ 5 વ્યક્તિનું રેસક્યૂ

સુરેન્દ્રનગરમાં જર્જરિત મકાનનો હિસ્સો ધરાશાયીઃ 5 વ્યક્તિનું રેસક્યૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

1 year ago
અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

અમરેલીના ધામેલ ગામના આર્મી જવાન કાશ્મીરમાં શહીદ, આવતીકાલે અંતિમ સંસ્કાર, વતનમાં શોકનો માહોલ | amreli…

1 year ago

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

7 months ago
કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

કાયદો વ્યવસ્થા ખોરવાશે તો ગરબાના આયોજકોની સંપૂર્ણ જવાબદારી રહેશે | ahmedabad police release guidelin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News