gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત | Dhrangadhra GIDC on deathbed: Only 5 o…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા જીઆઇડીસી મરણપથારીએઃ 35 માંથી માત્ર 5 એકમ કાર્યરત | Dhrangadhra GIDC on deathbed: Only 5 o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સબસિડી અને ટેક્સમાં રાહત આપી ઉદ્યોગોને પુનર્જીવિત કરવા માંગ

– જીએસટીના કડક નિયમો અને મોંઘી વીજળીના કારણે લઘુ ઉદ્યોગો બંધ થતા સેંકડો શ્રમિકો બેરોજગાર

ધ્રાંગધ્રા : એક સમયે ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતી ધ્રાંગધ્રા શહેરની એકમાત્ર જીઆઇડીસી છેલ્લા બે દાયકાથી તંત્ર અને સરકારની અવગણનાનો ભોગ બની રહી છે. હાલ આ જીઆઇડીસીની સ્થિતિ અત્યંત ગંભીર અને મરણપથારી સમાન બની ગઈ છે. અગાઉ જ્યાં ૩૦થી ૩૫ જેટલા લઘુ ઉદ્યોગો ધમધમતા હતા અને અંદાજે ૬૦૦ જેટલા શ્રમિકોને રોજીરોટી મળતી હતી, ત્યાં આજે માંડ ૪થી ૫ ઉદ્યોગો કાર્યરત છે.

ઉદ્યોગો બંધ થવા પાછળના મુખ્ય કારણો સ્થાનિક ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા જીએસટીના કડક કાયદા, સતત વધતા વીજ બિલ, કાચા માલના ભાવમાં તોતિંગ વધારો અને લઘુ ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓના અભાવે એકમોને તાળા મારવાની નોબત આવી છે. છેલ્લા એક વર્ષમાં જ વધુ ૩ એકમો બંધ થતા શ્રમિકોના પરિવારો આથક સંકટમાં મુકાયા છે. હાલ માત્ર ૩૦થી ૩૫ શ્રમિકો જ અહીં રોજગાર મેળવી રહ્યા છે, જ્યારે બાકીના શ્રમિકોને રોજગારીની શોધમાં અન્ય શહેરો તરફ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

સરકાર પાસે ઉદ્યોગકારોની અપેક્ષા ધ્રાંગધ્રાના નાના વેપારીઓ અને શ્રમિક સંગઠનોએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે, લઘુ ઉદ્યોગોને અનુકૂળ રહે તે રીતે જીએસટીના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. આ ઉપરાંત વીજ દરમાં સબસિડી, સરળ લોન સુવિધા અને નવા એકમો સ્થાપવા માટે વિશેષ પ્રોત્સાહક પેકેજ જાહેર કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ધ્રાંગધ્રાની આ જીઆઇડીસી સંપૂર્ણપણે ઇતિહાસ બની જશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
સુરેન્દ્રનગરમાં જર્જરિત મકાનનો હિસ્સો ધરાશાયીઃ 5 વ્યક્તિનું રેસક્યૂ

આધેડ પર જીવલેણ હુમલોમાં શખ્સને 7 વર્ષનો કારાવાસ | Man gets 7 years in prison for fatal attack on mid…

આધેડ પર જીવલેણ હુમલોમાં શખ્સને 7 વર્ષનો કારાવાસ | Man gets 7 years in prison for fatal attack on mid...

મટોડામાં ગૌચરમાં ઝેરી કચરો સળગાવતા પશુના જીવ જોખમમાં | Livestock lives in danger as toxic waste is b…

મટોડામાં ગૌચરમાં ઝેરી કચરો સળગાવતા પશુના જીવ જોખમમાં | Livestock lives in danger as toxic waste is b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer…

2 months ago
મહારાષ્ટ્રમાં ફરી NDAનો દબદબો: સ્થાનિક ચૂંટણીમાં પ્રચંડ બહુમતી, ઠાકરે બંધુ અને કોંગ્રેસના સૂપડાં સાફ…

8 months ago
ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો

11 months ago
નીતિશ કુમાર રાજ્યપાલને મળવા તો પહોંચ્યા પણ રાજીનામું ન આપ્યું, અટકળોનો દોર શરુ! | Bihar CM Nitish Ku…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News