gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો | A trader s…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વેપારી પકડાયો | A trader s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા-માંજા તથા તુક્કલ શોધી કાઢવા માટેની ઝુંબેશ ચલાવાઇ રહી હતી, જે દરમિયાન સાધના કોલોની વિસ્તારમાંથી એક વિક્રેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતાં પકડાયો છે.

જામનગરના સીટી એ. ડીવી પોલિસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સ્થાનિક પોલીસ ટુકડી પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા-માંજા તથા તુક્કલ અંગે પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે સાધના કોલોની ગેઇટ નંબર-3માં આવેલા મહાદેવના મંદીરની બાજુમાં એક ઇસમ દુકાનમાં પ્રતિબંધીત ચાઇનીઝ પ્લાસ્ટીકના દોરા-માંજા તથા તુકકલ રાખી તેનુ વેચાણ કરે છે. જે હકીકતના આધારે કેવલ ઈશ્વરભાઈ ગંઢા નામના વેપારીની દુકાનમાં તપાસણી કરતાં તેની દુકાનમાથી ચાઇનીઝ પ્લાસ્ટકીના દોરા માંઝાની 70 નંગ ફીરકી મળી આવી હતી. આથી પોલીસે રૂ.35,000ની કિંમતની 70 નંગ પ્રતિબંધ ચાઈનીઝ દોરા સાથેની ચરખીનો મુદામાલ કબજે કરી લઈ વેપારીની અટકાયત કરી છે, અને તેની સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Next Post
જામનગર પોલીસે ગુમ થયેલા 14 આસામીઓના મોબાઇલ ફોન પોલીસે શોધીને પરત કર્યા | Jamnagar Police finds and r…

જામનગર પોલીસે ગુમ થયેલા 14 આસામીઓના મોબાઇલ ફોન પોલીસે શોધીને પરત કર્યા | Jamnagar Police finds and r...

ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો | NIA Takes Over Gu…

ગુજરાત ATS દ્વારા ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકીઓનો કેસ હવે NIAને સોંપાયો | NIA Takes Over Gu...

NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં પ્રેમી ભૂવાએ કરી પ્રેમિકાની હત્યા, સાયકલના બ્રેક વાયરથી પરિણીતાને આપ્યો ફાંસો, આરોપીની ધર…

1 year ago
સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન મુદત લંબ…

1 week ago
અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો | American company hints at collab…

11 months ago
કાલાવડ પંથકની એક સગીરાના અપહરણ અને વારંવાર દુષ્કર્મ અંગેના કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષની સખત કેદ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News