gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad News : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે (3 જાન્યુઆરી, 2026) પોષી પૂનમના પાવન અવસરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સંતરામ મહારાજના પરમધામમાં લાખો શ્રદ્ધાળુઓએ શિષ નમાવી ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે પરંપરાગત બોરની ઉછામણી કરી ધન્યતા અનુભવી હતી.

શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ

નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમનો દિવસ વર્ષનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યભરમાંથી ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મંદિરના ગર્ભગૃહથી લઈને મુખ્ય પ્રવેશદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા 2 - image

શા માટે કરવામાં આવે છે બોરની ઉછામણી?

સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા સદીઓ જૂની છે અને તેની પાછળ ગાઢ ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી છે.

માનતાનું મહત્ત્વ: જે બાળકો બોલી શકતા ન હોય અથવા તોતડું બોલતા હોય, તેમના માતા-પિતા બાળકના સ્વાસ્થ્ય માટે માનતા રાખે છે.

પરંપરા: માનતા પૂર્ણ થતા ભક્તો દિવ્ય જ્યોતના દર્શન કરી મંદિરના ચોકમાં ઉભા રહીને હવામાં બોર ઉછાળે છે.

આ ઉછાળેલા બોરને પ્રસાદી રૂપે ઝીલવા માટે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને હોડ જોવા મળી હતી.

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા 3 - image

આ પણ વાંચો: યાત્રાધામ અંબાજીમાં આજે પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી: મા અંબાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું

દિવ્ય જ્યોતના દર્શનથી ભક્તો ધન્ય થયા

મંદિરમાં પ્રજ્વલિત દિવ્ય જ્યોતના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભાવિકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી દર્શન માટે આતુર દેખાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર વહીવટદાર અને સ્વયંસેવકો દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

પોષી પૂનમના આ પર્વે નડિયાદ શહેર જાણે સંતરામ મય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં અમીર-ગરીબના ભેદભાવ ભૂલી સૌ કોઈ સેવા અને ભક્તિના રંગે રંગાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te...

વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા | two vehicle t…

વડોદરામાં બે વાહન ચોર ફરીથી પકડાયા, બંને પોલીસમાંથી છૂટ્યા બાદ ફરીથી વાહનો ચોરતા હતા | two vehicle t...

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

ફેક્ટ ચેક: શું માર્ચમાં બંધ થઈ જશે 500 રૂપિયાની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું | In the sarkhej ward

સરખેજ વોર્ડમાં ૧૭ કરોડના ખર્ચે શકરી તળાવ ફાઉન્ટેન સાથે વિકસિત કરાયું | In the sarkhej ward

9 months ago
ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, વધુ 6 આરોપી ઝડપાયા | gujarat cyber …

8 months ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી

11 months ago
ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

ડીસાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે SITની રચના, જાણો કોનો કોનો ટીમમાં કરાયો સમાવેશ | SIT will inv…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News