gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in INDIA
0 0
0
‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra BMC Election : મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપ અને NCP (અજિત પવાર જૂથ) વચ્ચેની ખેંચતાણ હવે ખુલીને સામે આવવા લાગી છે. ખાસ કરીને પુણેની પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકાને લઈને બંને પક્ષોના ટોચના નેતાઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે.

ભાજપ-NCP વચ્ચે સીધો સંઘર્ષ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પિંપરી-ચિંચવડ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને હપ્તા વસૂલીને લઈને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા. અજિત પવારના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો અને ભાજપ તરફથી પણ તીખો વળતો પ્રહાર કરવામાં આવ્યો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે અજિત પવારના આરોપોને ફગાવી દેતા કહ્યું, ‘જો અમે બોલવા લાગીશું, તો અજિત દાદા મુશ્કેલીમાં મુકાઈ જશે. અજિત પવારે પહેલા પોતાના કર્મો જોવા જોઈએ.’

બિનહરીફ જીત પર પ્રિયંકા ચતુર્વેદીના ગંભીર આરોપ

બીજી તરફ, રાજ્યની 29 નગર નિગમોમાં કુલ 69 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાંથી 68 બેઠકો સત્તાધારી મહાયુતિના ખાતામાં ગઈ છે. આના પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓના ડર અથવા પૈસાના જોરે લોકશાહીને નબળી પાડવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે મહાયુતિ ગઠબંધન ED, CBI જેવી એજન્સીઓની ધમકી આપીને અથવા પૈસાની લાલચ આપીને વિપક્ષી ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે મજબૂર કરી રહ્યું છે. જ્યારે ચૂંટણી પંચે આ મામલે મોટો નિર્ણય લેતા તપાસના આદેશ આપી દીધા છે.  બિનહરીફ જીતમાં ભાજપને સૌથી વધુ 44, શિવસેના (એકનાથ શિંદે જૂથ)ને 22 અને અજિત પવારની NCPને 2 બેઠકો મળી છે.

કાકા-ભત્રીજાના ફરી એક થવાના સંકેત?

આ રાજકીય ગરમાવા વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પોતે જ શરદ પવાર જૂથ સાથે ફરી એક થવાના સંકેતો આપ્યા છે. જ્યારે પિંપરી-ચિંચવડમાં તેમને બંને NCPના પુનઃ જોડાણ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે અજિત પવારે હસતાં-હસતાં જવાબ આપ્યો, “તમારા મોઢામાં સાકર.”

બાગી ઉમેદવારોએ વધારી ચિંતા

ચૂંટણી પહેલા તમામ પક્ષો બાગી ઉમેદવારોથી પરેશાન છે.

સોલાપુર: ભાજપના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક કાર્યકરનું મોત થયું.

નાસિક: ભાજપે બહારના ઉમેદવારોને ટિકિટ આપતા કાર્યકરોએ વિરોધ કર્યો.

મુંબઈ: ભાજપના પાંચ બાગી ઉમેદવારો મેદાનમાં અડગ રહ્યા.

ઠાકરે બંધુઓ પણ લાચાર: ઉદ્ધવ અને રાજ ઠાકરેનું ગઠબંધન પણ લગભગ નવ વોર્ડમાં બાગીઓને મનાવવામાં નિષ્ફળ રહ્યું. ભિવંડીમાં તો બંને પક્ષો વચ્ચે ગઠબંધન જ તૂટી ગયું.

કોંગ્રેસ: કોંગ્રેસ પણ બાગી ઉમેદવારોને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

રાજ્યની તમામ નગર નિગમો માટે 15 જાન્યુઆરીએ મતદાન થશે અને 16 જાન્યુઆરીએ પરિણામો જાહેર થશે. જોકે, તે પહેલા જ મહાયુતિએ બિનહરીફ જીત દ્વારા મજબૂત સરસાઈ મેળવી લીધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ, પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન | On first day …

માઘ મેળામાં મહાકુંભ જેવી વ્યવસ્થાઓ, પહેલા દિવસે 6.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા સંગમ સ્નાન | On first day ...

અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી | Ah…

અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in …

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in …

12 months ago
હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

8 months ago
અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડ…

6 months ago
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News