gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ | supr…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
હેટ સ્પીચ પર લગામ લગાવો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ: સુપ્રીમ કોર્ટનો નિર્દેશ | supr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on hate speech: સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી હેટ સ્પીચ (નફરતભર્યા ભાષણ) ને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ‘હાલમાં  ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા ‘ ના નામે દરેક વસ્તુને ન્યાયી ઠેરવવાની કોશિશ થઈ રહી છે. આ ખૂબ જ ખતરનાક છે, તેના પર કડક રીતે નિયંત્રણ લાવવું જરુરી છે.’

‘નફરત ભર્યા ભાષણો સામે સખત કાર્યવાહી કરવી જરૂરી છે’

જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ ફ્રાંસિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર  શર્મિષ્ઠા પાનોલી વિરુદ્ધ વજાહત ખાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી. બેન્ચે કહ્યું કે, ‘નફરતભર્યા ભાષણો સામે કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ એ પણ સુનિશ્ચિત કરવાની જરુરી છે કે, કોઈની પાસેથી વાણી સ્વતંત્રતાને છીનવી ન લેવાય. એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કંઈ ન થવું જોઈએ. તેમજ લોકોએ અભિવ્યક્તિના અધિકારનું મહત્ત્વ પણ સમજવું જોઈએ. આ અધિકાર અમૂલ્ય છે.’

આ પણ વાંચો : કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ

‘લોકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂલ્યને સમજવાની જરુર’

બેન્ચે વધુમાં કહ્યું કે, ‘લોકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂલ્યને સમજવાની જરુર છે. રાજ્યને દરેક વખતે વચ્ચે પડીને કાર્યવાહી કરવી પડે છે, આ પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ. હેટ સ્પીચ જેવા કન્ટેન્ટ પર કેટલાક નિયંત્રણ જરુરી છે. સામાન્ય નાગરિકોને પણ આવા કન્ટેન્ટ શેર કરવા, પ્રમોટ અથવા લાઈક કરવાથી દૂર રહેવું જોઈએ.’

વજાહત ખાનને કોર્ટમાંથી મળી રાહત

વજાહત ખાનના વકીલે કોર્ટને જૂના ટ્વીટ્સ અંગે માફી માંગી હતી. વકીલે કહ્યું કે, ‘મારી ફરિયાદ જ મારા માટે મુશ્કેલ બની રહી છે. તેના માટે મેં માફી માંગી લીધી છે. પરંતુ હું બસ એટલું જ કહેવા માંગીશ કે, કોર્ટ એ ખાસ જોવે કે FIR ખરેખર તે ટ્વીટ્સ સાથે જોડાયેલી છે કે નહીં.’ કોર્ટે કહ્યું કે, ‘દરેક વખતે નવી FIR અને જેલમાં નાખવાનો શું અર્થ છે? તેનાથી કોઈ સમાધાન નહીં મળે.’

કોર્ટની મોટી ટિપ્પણી

જસ્ટિસ નાગારત્નાએ કહ્યું કે, ‘હવે જૂની પોસ્ટ ડિલીટ કરવાનો કોઈ મતલબ નથી, એકવાર જે ઈન્ટરનેટ પર જે પણ કાઈ નાખવામાં આવે છે, તે હંમેશા માટે રહે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અમુલ્ય અને મૌલિક અધિકાર છે, પરંતુ તેનો દુરુપયોગ કરવાથી કોર્ટોમાં ભીડ વધે છે.’ 

છેલ્લી સુનાવણીમાં શું થયું?

24 જૂનના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. જી. વિશ્વનાથન અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે કેન્દ્ર સરકાર અને આસામ, દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોને નોટિસ ફટકારી હતી. આ નોટિસ વજાહત ખાનની અરજી પર આપવામાં આવી હતી, જેમાં તેમણે તેની સામે નોંધાયેલી તમામ FIRને એકસાથે જોડવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

વજાહત ખાન પર શું હતો આરોપ

વજાહત ખાન પર આરોપ છે કે, તેણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી જે કથિત રીતે ધાર્મિક દ્વેષ અને સાંપ્રદાયિક તણાવમાં પ્રોત્સાહન કરે છે. તેની વિરુદ્ધ અનેક રાજ્યોમાં FIR નોંધાયેલી છે. 9 જૂને વજાહત ખાનની ધરપકડ કરવામાં આવી હતી. એક FIRમાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને બીજી FIR માં ન્યાયિક કસ્ટડીમાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ

જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ

વધુ નમક ખાવાના કારણે બીમારીઓની ઝપેટમાં આવી રહ્યા છે ભારતીયો! BP-હાર્ટની સમસ્યાઓનો ખતરો: સ્ટડી | salt over consumption india icmr nie report high bp heart risk low sodium awareness project

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O…

VIDEO: CM ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દીવાલ કૂદીને ફાતિહા પઢી, કહ્યું- અમે કોઈના ગુલામ નથી | CM O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

1 year ago
ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ …

ટ્રમ્પના ટેરિફ પર લોકસભામાં ભારત સરકારનું નિવેદન, કહ્યું- ‘રાષ્ટ્રહિત માટે તમામ જરૂરી પગલાં ભરીશું’ …

12 months ago
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

1 year ago
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે શખ્સ પોલીસના હાથે ઝડપાયો | Man caught with foreign…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News