gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પતંગની દોરા માંજવા માટે કાચના પાવડરના ઉપયોગના કારણે જીવલેણ ઇજાઓ થતી હોઇ તેના  પર પ્રતિબંધ લાદવામાં આવ્યો  છે.તેમછતાં આવી દોરી વેચતા છ લોકોને પોલીસે ઝડપી પાડયા છે.

શહેરના અલગ – અલગ વિસ્તારમાં  કાચના પાવડરવાળી દોરી વેચતા તથા માંજતા છ લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં (૧)  અશોક કહાભાઇ માછી (રહે.ગાયત્રીનગર, વારસિયા રિંગ રોડ) (૨)  જીતેશ સુરેશભાઇ માળી (રહે. માળી મહોલ્લો, દંતેશ્વર) (૩)  વસંત ધનજીભાઇ ચાવડા (રહે. નારાયણ નગર, મકરપુરા એસ.ટી.ડેપોની પાછળ) (૪)  મહેન્દ્ર ડાહ્યાભાઇ સોલંકી (રહે. સાંઇનાથ નગર, અલવાનાકા, માંજલપુર) (૫)  કમલેશ જશુભાઇ પટેલ (રહે. વૈકુંઠ ધામ ફ્લેટ, દરબાર ચોકડી પાસે,માંજલપુર) તથા (૬) રાજકુમાર શ્રીચંદ શ્રીરામચરણ ગુપ્તા (રહે. ઇદગાહ મેદાનની અંદર, ગાજરાવાડી) ની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

May 30, 2026
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

Next Post
વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96...

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as …

અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

1 year ago
નવાવાડજ સર્કલમાં ભારત માતાનું ૩૫૦૦ કિલોગ્રામ વજનનું ૧૫ફૂટ ઉંચુ સ્કલપચર મુકાશે | In Nawawad Circle

6 months ago
સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

1 month ago
વડોદરામાં મોબાઈલ ફોનની બાબતમાં યુવકનું કારમાં અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ગુનો દાખલ | FIR regis…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News