gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ | Order to seize property of Jamwali fath…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પિતા-પુત્રને કોર્ટમાં હાજર ન થતાં ચોટીલા પ્રાંતની કાર્યવાહી

– દરોડામાં આરોપીઓએ સરકારી કર્મીઓ સાથે ઝઘડો કરી સીઝ કરેલા વાહનો છોડાવી ગયા હતા

સુરેન્દ્રનગર : થાનગઢના જામવાળી ગામના બે ભાગેડુ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. આરોપીઓ રણુભાઈ દાનાભાઈ અલગોતર અને તેનો પુત્ર વિજયભાઈ રણુભાઈ અલગોતર ખનિજ ચોરીના કેસમાં કોર્ટમાં હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

થાન તાલુકાના જામવાડી ગામના સરકારી સર્વે નંબર ૭૧,૭૨,૭૩ તથા ૭૮ વાળી જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને ટીમે રેઇડ કરી હતી અને પિતા-પુત્ર (૧) રણુભાઇ દાનાભાઇ અલગોતર (૨) વિજયભાઇ રણુભાઇ અલગોતર (બંને રહે. જામવાડી, તા.થાન) અને તેમના સાગરિતોને બોલાવી સરકારી કર્મચારી સાથે બોલાચાલી કરી ખનિજ ચોરીમાં ઉ૫યોગમાં લેવાયેલ વાહનો છોડાવી નાસી છુટી ગુનો આચર્યો હતો. પિતા-પુત્રને હાજર થવાની ફરજ પાડવા ગત મે-૨૦૨૫ના રોજ વોરંટ કાઢવામાં આવ્યું હતું. વોરંટને આધારે થાન પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ બંને પિતા અને પુત્ર નાસી છૂટયા હતા. ત્યાર બાદ બંને પિતા અને પુત્રને ભાગેડું જાહેર કરતું જાહેરનામું ગત જૂન ૨૦૨૫મા બહાર પાડી બંનેને કચેરી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો પરંતુ હાજર થયા નહોતા અને સુરેન્દ્રનગર સેશન્સ જજ સમક્ષ બંને પિતા અને પુત્રએ જુલાઈ ૨૦૨૫મા રિવિઝન અરજી કરતા તે નામંજૂર કરી હૂકમની તારીખથી ૧૫ દિવસમાં ચોટીલા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું હોવા છતાં બંને શખ્સો આજ દિવસ સુધી હાજર થયા નહોતા આથી બંને પિતા અને પુત્રની મિલકત જપ્ત કરવા ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા જપ્તી હુકમ બહાર પાડી પ્લોટ અને જમીન સહિત જંત્રી મુજબ કુલ રૂ.૧૨,૫૫,૩૯૨ લાખની મિલકતનો કબજો તાત્કાલીક લઇ લેવા થાન મામલતદારને સુચનાઓ આ૫વામાં આવી છે. તેમજ જપ્ત કરેલ મિલકત સાચવવા જામવાડી અને ગુગલીયાણાના રેવન્યુ તલાટીની રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

સર ટી.હોસ્પિટલમાં ઘુંટણ અને થાપાના ઓપરેશન બંધ | Knee and hip surgeries stopped at Sir T Hospital

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k…

અમદાવાદના કુબેરનગરમાં ભગવતી સ્કૂલની માન્યતા રદ, 1000 વિદ્યાર્થીને અન્ય ટ્રાન્સફર કરાશે | ahmedabad k...

અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | Fatal Crash o…

અમદાવાદમાં SG હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કર, એકનું મોત, 3 ઈજાગ્રસ્ત | Fatal Crash o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

2 months ago
બાવરા ગામની સીમમાંથી જુગાર રમતા 5 ઝડપાયા | 5 arrested for gambling in Bawra village

બાવરા ગામની સીમમાંથી જુગાર રમતા 5 ઝડપાયા | 5 arrested for gambling in Bawra village

7 months ago
બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

8 months ago
ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત | Himachal Fire Trag…

ચીસો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર; હિમાચલમાં ફરી અગ્નિકાંડ, 4ના મોત | Himachal Fire Trag…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News