gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
વડોદરા એફઆરસીએ 1900 સ્કૂલોના એફિડેવિટ અને 96 સ્કૂલોની ફી મંજૂર કરી | frc vadodara decides fees of 96…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા ઝોનની ફી રેગ્યુલેશન કમિટિએ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં ૧૯૦૦ સ્કૂલોના એફિડેવિટને મંજૂરી આપવાની સાથે સાથે ૯૬ સ્કૂલોની ફીની દરખાસ્તની સુનાવણી પૂરી કરીને આ સ્કૂલોની ફી પણ મંજૂર કરી દીધી છે.આમ ૨૦૨૫-૨૬ના વર્ષ માટે હવે એક પણ સ્કૂલની ફી મંજૂર કરવાની બાકી રહેતી નથી.

એફઆરસીના સૂત્રોએ કહ્યું હતું કે, વડોદરા ઝોન હેઠળ આવતા વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરમાંથી ફી વધારા માટે ૯૬ દરખાસ્તો આવી હતી.આ તમામ સ્કૂલોની ફી નક્કી કરી દેવામાં આવી છે.આ પૈકી ૫૭ સ્કૂલોએ નક્કી કરેલી ફી સામે અપીલ કરી હતી. આ સ્કૂલોની ફી રિવ્યૂ કરવાની કામગીરી પણ પૂરી થઈ ગઈ છે.આમ કોઈ સ્કૂલ ફી નક્કી કરવાની બાકી હોવાનો દાવો વાલીઓ સમક્ષ કરી શકે તેમ નથી.આ સ્કૂલોની ફી ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે.તેની સાથે સાથે સરકારની મર્યાદામાં ફી લેતી ૧૯૦૦ સ્કૂલોના એફિડેવિટ  પણ મંજૂર કરવામાં આવ્યા છે.તા.૧૫ જાન્યુઆરી બાદ એફઆરસી દ્વારા ૨૦૨૬-૨૭ના શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવાની કાર્યવાહી શરુ કરાશે.આ વર્ષ માટે ૪૨ સ્કૂલોની ફી ની દરખાસ્ત મળી છે.૧૯૦૦ જેટલી સ્કૂલોએ એફિડેવિટ રજૂ કર્યા છે.

કયા જિલ્લાની કેટલી સ્કૂલોએ દરખાસ્ત કરી હતી

વડોદરા ૫૧

ખેડા ૨૨

આણંદ ૧૮

પંચમહા લ ૨

દાહોદ ૨

મહિસાગર ૧

વડોદરામાં ૬ સ્કૂલોની ફી એક થી દોઢ લાખની વચ્ચે 

ખાનગી સ્કૂલોનું શિક્ષણ દિવસે ને દિવસે ખર્ચાળ બની રહ્યું છે.જાણવા મળતી વિગતો પ્રમાણે વડોદરામાં ૬ જેટલી સ્કૂલો એવી છે જેની ફી એફઆરસીએ મંજૂર કર્યા બાદ પણ એક થી દોઢ લાખની વચ્ચે છે.૪૦ થી વધારે સ્કૂલો એવી છે જે જેની ફી ૪૦૦૦૦ થી ૬૦૦૦૦ની વચ્ચે છે.

૨૦૨૪-૨૫માં કેટલી સ્કૂલોની ફી મંજૂર થઈ

વડોદરા ૧૬૪

ખેડા ૨૮

આણંદ ૧૬

દાહોદ ૧૨

મહિસાગર ૧૧

પંચમહાલ ૨૮

છોટાઉદેપુર ૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as …

અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as ...

વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની રોકડ અને ઘરેણાં લઈ પિયર જતી રહેતા પતિની ફરિયાદ | Husband complains that wife keeps going to Pi…

5 months ago
સાઈરન વાગ્યું… દેશના અનેક શહેરોમાં યુદ્ધની સ્થિતિનો સામનો કરવા યોજાઈ મોક ડ્રીલ, જુઓ VIDEO | Mock D…

1 year ago
ઠાસરા તાલુકાના ઉધમતપુરા ગામે દિપડાનો 4 લોકો ઉપર હુમલો | Leopard attacks 4 people in Udhamatpura vill…

8 months ago
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News