gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
તા.૫ની સાંજે અને તા.૬ની સવારે ૧૦ લાખ લોકોને પાણી નહીં મળે | One million people will not have access …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા ચાર ફ્રેંચ કૂવા પૈકી રાયકા અને દોડકાથી વડોદરા પાણી લાવતી ૫૪ ઈંચ ડાયામીટરની ફીડર લાઈન સાથે ૬૧ ઈંચ ડાયામીટરની લાઈનનું તા.૫ ના રોજ જોડાણ કરવાની કામગીરી કરવાની હોવાથી શહેરમાં ઉત્તર અને પૂર્વ ઝોનમાં આશરે ૧૦ લાખ લોકોની વસ્તીને તા. પાંચની સાંજનું અને તા.૬ની સવારનું પાણી નહીં મળે.

રાયકા- દોડકા કૂવાથી ઉત્તર અને પૂર્વ ઝોનની ૧૯ ટાંકીને પાણી મળે છે. તારીખ ૫ ના રોજ શટ ડાઉન લેવાનું હોવાથી આ બંને ફ્રેન્ચ કૂવાના પંપો બંધ રહેશે. જેના કારણે શહેરમાં ૧૨ કરોડ લીટર પાણીની ઘટ પડશે. તા.૫ની સવારે પાણી વિતરણ બાદ રિપેરીંગની કામગીરી ચાલુ કરાશે. જે આખી રાત ચાલશે. અગાઉ તા.૩૦ના રોજ આ કામ કરવાનું હતું, પરંતુ વરસાદ હોવાને લીધે કામ તા.૫ ઉપર મુલતવી રાખવામાં આવ્યું હતું. રાયકા દોડકાની સંયુક્ત લાઈન જીએસએફસી મેન ગેટ સામેથી પસાર થાય છે. આ લાઈન હાલ બ્રિજ નીચેથી પસાર થઈ રહી હોવાથી તેનું જોડાણ નવી લાઈન સાથે કરાશે. દોડકા ફ્રેન્ચ વેલ ખાતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ છે. દોડકાથી ૨૪ ઈંચ ડાયામીટરની લાઈનનું રાયકાના નાકે જોડાણ કરવામાં આવશે. દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન બે જગ્યાએથી આવે છે, તેને નવા જોડાણ સાથે સાંકળી લેવાશે. રાયકા કૂવા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી હાલ ચાલુ છે, તેની ૩૬ ઈંચની ફીડરલાઈનનું શિફ્ટિંગ કરીને નવી લાઈન સાથે જોડાણ કરવામાં આવશે. 

આ ઉપરાંત રાયકા ફ્રેન્ચવેલ ખાતેના સપ્લાય યુનિટને પણ ખસેડવામાં આવશે. સમા ખાતે બની રહેલા ફ્લાય ઓવરબ્રિજના એક પિલર નીચે પાણીની લાઈન પસાર થાય છે, તેને પણ શિફ્ટ કરવામાં આવશે. આ બધી કામગીરી માટે ૧૬ ટીમ કામે લાગશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as…

યુનિ.માં પહેલી વખત 19 દિવ્યાંગ ઉમેદવારોની અધ્યાપકો તરીકે નિમણૂક | first time 19 disables selected as...

ભય, સંશય અને થ્રિલથી ભરેલી એક નવી પરતફેર — ‘વશ લેવલ 2’નું ટ્રેલર રોમાંચકારક છે!

ગુજરાતી ફિલ્મ અને કલાકાર જગત માટે નવી ઉંચાઈ: હિરેન પ્રજાપતિ દ્વારા ‘ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી’નુ…

ગુજરાતી ફિલ્મ અને કલાકાર જગત માટે નવી ઉંચાઈ: હિરેન પ્રજાપતિ દ્વારા ‘ધર્મસ્ય પ્રોડક્શન એન્ડ એકેડમી’નુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ચાંદી 14 વર્ષની ટોચે : સોનામાં રૂ.1,13,200નો નવો વિક્રમ રચાયો | Global silver hits 14 year h…

11 months ago
નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

7 months ago
ગુજરાતમાં 83 ટકા માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે : NCRBનો રિપોર્ટ | Gujarat Accidental D…

10 months ago
ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે | online cheating with youn…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News