gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as …

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
અછોડાતોડોની હિંમત વધી,અકોટામાં ફૂડ ડિલિવરી બોયના સ્વાંગમાં આવી અછોડાની લૂંટ | A robber disguised as …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ અકોટા વિસ્તારની સોસાયટીમાં ફૂડ ડિલિવરી  બોયના સ્વાંગમાં ત્રાટકેલો લૂંટારો એક સિનિયર સિટિઝનનો અછોડો લૂંટીને ફરાર થઇ જતાં પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

અકોટાના રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા ૭૪ વર્ષીય હસમુખભાઇ જયરામભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,આજે બપોરે ચારેક વાગે હું અને મારા પત્ની ઘરમાં હતા ત્યારે સફેદ સ્કૂટર પર કેસરી જેકેટ અને હેલમેટ પહેરેલ એક ફૂડ ડિલિવરી  બોયે બૂમ પાડીને મને  બહાર બોલાવ્યો હતો.

ફૂડ ડિલિવરી બોયે મને પાર્સલ આવ્યું છે તેમ કહ્યું હતું.જેથી મેં પાર્સલ મંગાવ્યું નથી તેવો જવાબ આપ્યો હતો.આમ છતાં ડિલિવરી બોયે પાર્સલ લેવાનો આગ્રહ રાખ્યો હતો અને નાનું પાર્સલ બતાવી જુઓ તમારું નામ લખેલું છે..તેમ કહી સહી કરવા માટે કહ્યું હતું.

હું તેના  હાથમાંથી પાર્સલ જોવા માટે લઉં ત્યાંજ તેણે તરાપ મારીને મારા ગળામાંથી એક તોલાનો અછોડો તોડી લીધો હતો.અમે કાંઇ સમજીએ તે પહેલાં તો તે અદ્શ્ય થઇ ગયો હતો.બનાવની જાણ થતાં અકોટાના પીઆઇએ સીસીટીવી ફૂટેજ મેળવવા બે ટીમો બનાવી છે.આ  પૈકી એક ટીમ ભરૃચ તરફ રવાના થઇ હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda…

વડોદરામાં તા.13 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે | international kite festival in vadoda...

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર

મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુલેમાની પથ્થરથી હથિયારની ઇજા ન થવાનો દાવો કરી રૂ.20 કરોડની ઠગાઈનો પ્રયાસ, ત્રણ સામે ગુનો નોંધાયો | …

4 months ago
ભાજપની નો રિપીટ થિયરી પર સવાલ! અમદાવાદના પાલડી વોર્ડમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરો નારાજ…

6 months ago
સુરતથી પોતાના વતન કાલાવડ મકર સંક્રાંતિએ આંટો દેવા આવેલા 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મૃત્યુ…

9 months ago
લખતરના મોતીસર તળાવમાં સફાઈ અને ઘાસના કારણે મહિલાઓ પરેશાન | Women are troubled by cleaning and grass …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News