gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
મંગેતરની હત્યા કરનાર યુવતીએ મોબાઇલમાંથી ડેટા ડિલિટ કરી દીધા | The girl who killed her fiancé deleted…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પ્રતાપનગર રેલવે કોલોનીમાં મંગેતરની  હત્યા કરનાર યુવતીએ પોતાના મોબાઇલ ફોનમાંથી ડેટા ડિલિટ કરી દીધા છે. જે રિકવર કરવા માટે પોલીસે તપાસ શરૃ કરી છે. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીના ચાર દિવસના રિમાન્ડ લીધા છે.

મૂળ છોટાઉદેપુરના રોઝકુવા ગામના સચિન રાઠવા અને  દેવલિયા ગામની રેખા સકુભાઈ રાઠવા સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. મે ૨૦૨૫માં બંનેની સામાજિક રીતે સગાઈ થઈ હતી. દરમિયાન, રેખાને તેના પિતાના અવસાન બાદ રહેમરાહે વડોદરા પ્રતાપનગર રેલવે કોલોનીમાં નોકરી મળી હતી. છેલ્લા છ મહિનાથી સચિન અને રેખા સાથે રહેતા હતા.

 ૨૯ મી તારીખે રેખાએ સચિનની હત્યા કરી હતી. શરૃઆતથી જ રેખાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે,સચિનનું મોત કુદરતી રીતે થયું છે. જ્યાં સુધી પી.એમ. રિપોર્ટ ના આવ્યો ત્યાં સુધી તેણે  હત્યાની કબૂલાત જ કરી નહતી. આડાસંબંધની શંકાના કારણે ત્રણ વર્ષના પ્રેમસંબંધનો અંત આવ્યો હતો. રેખા અને સચિન જે ફ્લોર પર રહેતા  હતા. તે ફ્લોર પર બનાવના સમય બપોરે અઢીથી ચાર વાગ્યા દરમિયાન કોઇ જ નહતું. દોઢ કલાક દરમિયાન શું બન્યું ? તે અંગે રેખા હજી સ્પષ્ટ જણાવતી નથી. રેલવે કોલોનીના એન્ટ્રી ગેટ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની પણ પોલીસ ચકાસણી કરી રહી છે કે, આ સમય દરમિયાન કોલોનીમાં કોણ કોણ આવ્યા  હતા ? પી.આઇ. ગાયત્રી રાજપૂતે જણાવ્યું છે કે, આ ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in…

ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in...

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from...

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી  સ્ટડી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

5 months ago
જામનગરમાં ફેરિયાના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ પકડાયો : આરોપીની અટકાયત | English liquor seized fr…

11 months ago
VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

4 months ago
‘ઓપરેશન સિંદૂર’ પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After ‘Operat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News