gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
લખતર રેલવે સ્ટેશન રોડ પર બાઈક-રિક્ષા અથડાતા 2ને ઇજા | 2 injured in bike rickshaw collision on Lakhta…
1
VIEWS
Share on FacebookShare on Twitter

નવનિર્મિત રોડ પર સ્પીડ બ્રેકર મુકવા માંગ

નવા બનેલા રોડ પર સ્પીડ બ્રેકરના અભાવે બેફામ વાહન ચલાવતા અકસ્માતનું જોખમ

લખતર –  લખતર રેલવે સ્ટેશન રોડ પર ઓમશાંતિ વિદ્યાલય પાસે બાઈક અને રિક્ષા અથડાતા તાલુકાના કેસરિયા ગામના બે યુવકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઓમશાંતિ વિદ્યાલય પાસે એક રિક્ષા વળાંક લઇ રહી હતી ત્યારે મામલતદાર કચેરી તરફથી આવતા બાઈક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા બાઈક રિક્ષાના આગળના ભાગે અથડાઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બંને વિદ્યાર્થીઓને શારીરિક ઈજાઓ પહોંચી હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લખતર બસ સ્ટેન્ડથી મોડલ સ્કૂલ સુધી નવો સીસી રોડ તો બનાવવામાં આવ્યો છે, પરંતુ ત્યાં જરૃરી સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવ્યા નથી. સ્પીડ બ્રેકરના અભાવે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના કારણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને રાહદારીઓમાં સતત ભયનો માહોલ રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક બમ્પ મુકાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઈલ આયાતને દરરોજ 6 લાખ બેરલનો ફટકો | India’s oil imports wi…

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરતાં ભારતની ઓઈલ આયાતને દરરોજ 6 લાખ બેરલનો ફટકો | India's oil imports wi...

વિકટોરીયા ગાર્ડન પાસે ભરાતા ગુર્જરી બજારમાં ગેરકાયદે બકરામંડી દુર કરવા ટાસ્કફોર્સની રચના કરાઈ | Crow…

વિકટોરીયા ગાર્ડન પાસે ભરાતા ગુર્જરી બજારમાં ગેરકાયદે બકરામંડી દુર કરવા ટાસ્કફોર્સની રચના કરાઈ | Crow...

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન…

છ મહિનાથી બંધ બ્રિજનું સામરકામથી થતાં લોકોએ ખુલ્લો મુકી દીધો ઃ દુર્ઘટના સર્જાય તે પહેલા નવો બ્રિજ બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુ. ફંડોનું મે માસમાં કેશ એલોકેશન રૂ.6240 કરોડ ઘટીને રૂ.2.17 લાખ કરોડ | Mutual Funds’ cash allocat…

1 year ago
ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

ભાજપ કોર્પોરેટરની ગુલાંટઃ પોતે જ આપેલાં ફોર્મ-7 રદ્દ કરવા સોગંદનામું | BJP corporator’s blunder: Aff…

5 months ago
Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News