gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
વિધવાના નામના બોગસ દસ્તાવેજો બનાવી વડદલાની જમીન પચાવી | Vaddala’s land was acquired by creating bogu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરા નજીક વડદલા ગામની વિધવાના નામની આશરે રૃા.૧૦ કરોડ કિંમતની જમીન કપુરાઇના ભેજાબાજે બોગસ દસ્તાવેજો ઊભા કરી બારોબાર વેચાણ દસ્તાવેજ કરીને પચાવી પાડી  હતી.

વાઘોડિયા તાલુકાના તવરા ગામે ઉંડા ફળિયામાં રહેતી મૂળ વડદલા ગામની ભીખીબેન જશભાઇ બારિયાએ વરણામા પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્ર કનુભાઇ રબારી (રહે.વાણિયાશેરી, કપુરાઇ), પ્રવિણ કરમશીભાઇ રબારી (રહે.ચોતરાવાળું ફળિયું, કપુરાઇ) અને સાજીદ અનવરભાઇ રાણા (રહે.ડોડીયાવગો, ટુંડાવ, તા.સાવલી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિ, સાસુ અને મારા પુત્રનું અવસાન થયું છે. વડદલા ગામે અમારી વડિલોપાર્જિત આશરે ૯ વીધા જમીન હતી.

૧૦ વર્ષ પહેલાં અમારી નવી શરતની આ જમીન કપુરાઇના રાજેન્દ્ર રબારીને વેચવાનું નક્કી કરી તેની સાથે નોટરાઇઝડ બાનાખત કર્યુ  હતું અને જમીનને જૂની શરતમાં ફેરવવા માટે તે સમયે હતાય મારા સાસુ,પુત્ર અને મેં પાવર ઓફ એટર્ની આપ્યું હતું. તે સમયે રાજેન્દ્રએ અમને રૃા.૧૧.૩૫ લાખ આપ્યા હતાં. અમોને રૃપિયાની જરૃર હોવાથી રાજેન્દ્ર રબારીને વેચાણ દસ્તાવેજ કરવા વારંવાર જણાવવા છતાં તેઓ કરતા ન હતાં. દરમિયાન મારા સાસુ અને દીકરો બંને મૃત્યુ પામ્યા  હતાં. વર્ષો થવા છતાં રાજેન્દ્રએ જમીનને જૂની શરતમાં ફેરવવા કોઇ કાર્યવાહી કરી ન હતી.

બાદમાં વાઘોડિયારોડ પર રહેતા કૃણાલ ભરત રાણે જમીન સારી કિંમતે ખરીદવા તૈયાર થતા તેમને જમીન વેચાણ આપવાનું નક્કી કર્યુ હતું. બાદમાં તેમને જમીન જૂની શરતમાં ફેરવી તેનું પ્રિમિયમ રૃા.૪૩.૨૧ લાખ ચૂકવ્યું હતું. થોડા દિવસો બાદ હું ધાર્મિકયાત્રાએ જઇને પરત ફરી ત્યારે જાણ થઇ કે રાજેન્દ્ર રબારીએ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પોતાની તરફેણમાં રૃા.૧.૪૫ કરોડનો વેચાણ દસ્તાવેજ કરી લીધો છે. આ અંગે સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજની નકલ કઢાવતા વર્ષ-૨૦૧૧માં મારા સાસુ અને પુત્રએ જે કુલમુખત્યારનામું કરી આપ્યું હતું તેઓ હાલ હયાત ના  હોવા છતા તેના આધારે તેમજ હું ધાર્મિકયાત્રાએ હતી ત્યારે મારા નામનું ડેક્લેરેશન સોગંદનામું વેચાણ દસ્તાવેજ માટે રજૂ કર્યું  હતું. આ સોગંદનામામાં મારો બોગસ અંગુઠો માર્યો  હતો. વેચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે પ્રવિણ રબારી અને સાજીદ રાણાનો ઉલ્લેખ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ ‘ચીની કમ’

ડાયાબિટીસ કે ફિટનેસની સભાનતા હવે ભારતીયોની પસંદ 'ચીની કમ'

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

વેનેઝુએલા પર ટ્રમ્પના 'કબ્જા'થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા

વેનેઝુએલા પર ટ્રમ્પના ‘કબ્જા’થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા | India hopes to gain Rs 9000 cro…

વેનેઝુએલા પર ટ્રમ્પના 'કબ્જા'થી ભારતને રૂ. 9000 કરોડના ફાયદાની આશા | India hopes to gain Rs 9000 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM ભસ્મ! ભાજપના નેતાઓને કાવતરાની આશંકા | west bengal k…

4 months ago
નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

નાગરિક પુરવઠા નિગમના નિવૃત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાણ | Retired employees of Civil …

1 year ago
પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

1 year ago
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોઢામાં ફુગ્ગો ફાટી જતા 8 વર્ષની બાળકીનું મોત | maharashtra Eig…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News