gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP: હનુમાન જયંતિના દિવસે (12મી એપ્રિલ) જ આદેશ છૂટતાં જ ભાજપના સાંસદ, ધારાસભ્ય, હોદ્દેદારો કમલમ દોડ્યા હતાં. અચાનક બેઠક બોલાવાતાં રાજકારણ ગરમાયુ હતું. નવા પ્રદેશ પ્રમુખની હલચલ તો નથી ને તે રાજકીય અફવા વચ્ચે સી.આર.પાટીલે બધાને દોડાવ્યાં ખરાં પણ આખરે બેઠકમાં પક્ષનો કાર્યક્રમ જાહેર કરાયો હતો, જેથી વાઘ આવ્યો રે, વાઘ જેવો ઘાટ સર્જાયો હતો. 

કઈક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી

છેલ્લાં ઘણાં વખતથી ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકને લઇ ચર્ચા ચાલી રહી છે. હનુમાન જયંતિના દિવસે કમલમથી આદેશ કરાયોકે, બધાં સાંસદો, ધારાસભ્યો, નેતા-હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહેવુ. ઓચિંતી બેઠક બોલાવાતાં ગુજરાતમાં નવા ભાજપ પ્રદેશની નિમણૂંકને લઇને ચર્ચાઓનુ બજાર ગરમાયુ હતું.’કઇંક નવુ થશે’ તે વાતને લઇને કમલમમાં બેઠકનો દોર શરૂ થયો હતો પણ બેઠકમાં ગુજરાતમાં દલિતસમુદાયને ધ્યાનમાં લઈને ડો.બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન સંદર્ભે કાર્યક્રમ નક્કી કરાયા હતા. 

આ પણ વાંચો: 30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા

14થી 24મી એપ્રિલ સુધી ડો.આંબેડકરની પ્રતિમાની સફાઇથી માંડીને બાબાસાહેબના વિચારોની ગોષ્ઠિ યોજવા આયોજન કરાયુ છે. આમ કઇંક નવુ થશે તે વાત માત્ર અફવા સાબિત થઈ હતી. એવી ચર્ચા છે કે, ગુજરાતમાં મોટાભાગની દલિત મતદારો કોંગ્રેસ તરફી છે. દલિતોની વોટબેક કબજે કરવા ભાજપ આ કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે. આવા કાર્યક્રમો થકી દલિત મતદારોમાં સ્થાન મેળવી શકાય તેમ છે. 

હનુમાન જયંતિની રજાના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ધારાસભ્યો, સાંસદોને દોડાવ્યાં પણ આ બેઠક માત્ર પક્ષના કાર્યક્રમ પુરતી સિમીત રહી હતી જેથી ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર જેવી સ્થિતી સર્જાઈ હતી. પક્ષના સૂત્રો કહી રહ્યાં છેકે, જ્યાં સુધી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખની મડાગાંઠ નહી ઉકેલાય ત્યાં સુધી નવા ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો અભિરાઈએ જ રહેશે. જોકે, આ મહિનાના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ જાહેર થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

વાઘ આવ્યો રે...!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

April 4, 2026
બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી
GUJARAT

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

April 4, 2026
થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…
GUJARAT

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

April 4, 2026
Next Post
30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા | Additional Health …

30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા | Additional Health ...

ગન લાઈસન્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ પંડ્યાએ વિહિપ માટે 4 કરોડનું દાન કર્યું હતું | Vishal Pandy…

ગન લાઈસન્સ કૌભાંડના મુખ્ય સૂત્રધાર વિશાલ પંડ્યાએ વિહિપ માટે 4 કરોડનું દાન કર્યું હતું | Vishal Pandy...

સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રી…

સુરત મનપાના વિવિધ ઝોનમાં રૂા. ૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૧૪ પ્રાથમિક શાળાઓના ૦૯ ભવનોનું કેન્દ્રી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

મૂશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં 18ના મોત, રાજસ્થાનમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ | Heavy rains wre…

9 months ago
A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re…

A320 વિમાનમાં સોફ્ટવેર ખામી વચ્ચે એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી | airbus a320 global re…

4 months ago
શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત | Silver Price Un…

3 months ago
જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in…

જુની અદાવતના મનદુઃખમાં યુવક પર 4 શખ્સનો ધોકા-પાઇપ વડે હુમલો | Four men attack young man with pipe in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News