gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
VIDEO| વડોદરા: ભાજપનો ખેસ લગાવેલી કાર બેંકે જપ્ત કરતા રાવપુરા પોલીસ મથકે ભારે હોબાળો, ₹34 લાખની લોન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા શહેરમાં ગઈકાલે રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર ભાજપનો ખેસ લગાવેલી એક ફોર્ચ્યુનર કાર જપ્ત થતાં જ જબરો રાજકીય અને સામાજિક ગરમાવો આવી ગયો છે. પાદરાના એક કથિત ભાજપ કાર્યકર દ્વારા બેંક લોનના હપ્તા ન ચૂકવાતા આખરે બેંક એજન્સીએ કાયદેસરની કાર્યવાહી કરીને કાર સીઝ કરી છે, જેને પગલે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, પાદરા ખાતે રહેતા અને પોતાને ભાજપના કાર્યકર ગણાવતા જગદીશ શાંતિલાલ પટેલે ફોર્ચ્યુનર કાર ખરીદવા માટે બેંકમાંથી ₹ 29.75 લાખની લોન લીધી હતી. બેંકના સત્તાવાર કર્મચારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી લોનની ચુકવણી ન થવાના કારણે વ્યાજ સહિત આ આંકડો આશરે ₹34.12 લાખથી વધુ પર પહોંચી ગયો છે. બેંકના વારંવારના પ્રયાસો છતાં નાણાં પરત ન મળતા આખરે એજન્સી મારફતે આ મોંઘીદાટ કારને જપ્ત કરવામાં આવી છે.

અગાઉ પણ કાર સીઝ થઈ હતી, પણ…

બેંકના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ અગાઉ પણ પાદરા વિસ્તારમાં જગદીશ પટેલની આ કારને સીઝ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેઓ ગમે તેમ કરીને કાર છોડાવી ગયા હતા. બેંકે એવો પણ દાવો કર્યો છે કે જગદીશ પટેલને અગાઉ બ્રાન્ચ ખાતે રૂબરૂ બોલાવીને બાકી રકમ ભરી જવા સમજાવવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમના તરફથી કોઈ યોગ્ય સહકાર ન મળતાં આખરે બેંકના નીતિ-નિયમો મુજબ કાર સીઝ કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, જગદીશ પટેલ પર અન્ય બેંકોની લોન પણ ચાલુ હોવાની વિગતો સામે આવી છે.

આ પણ વાંચો: દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ? તા. પંચાયતની ચૂંટણી બીજી વખત રદ, અધિકારીના નાટકનો આક્ષેપ

કાર પર ભાજપનો ખેસ ચર્ચાનો વિષય બન્યો

ગઈકાલે જ્યારે બેંક એજન્સીએ કાર જપ્ત કરી ત્યારે મામલો રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી આ વૈભવી ફોર્ચ્યુનર કારના ડેસ્ક પર ભાજપનો ખેસ મૂકેલો હતો, જે ત્યાં હાજર તમામ લોકોમાં ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બન્યો હતો. જગદીશ પટેલે પોતે ભાજપના સક્રિય કાર્યકર હોવાનો દાવો કર્યો છે, ત્યારે સત્તાધારી પક્ષના કાર્યકરની જ કાર લોન ડિફોલ્ટ થવાને કારણે પોલીસ સ્ટેશને પહોંચતા પંથકમાં આ કિસ્સો ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
VIDEO: માતાથી વિખૂટું પડી ગરમી અને તરસથી વ્યાકુળ થયું વાનરબાળ, પછી જે થયું તેને દિલ જીત્યા | Baby mo…

VIDEO: માતાથી વિખૂટું પડી ગરમી અને તરસથી વ્યાકુળ થયું વાનરબાળ, પછી જે થયું તેને દિલ જીત્યા | Baby mo...

‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

'બહાર નીકળો નહીંતર લાશો પડી જશે', અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R...

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સં…

સિંધી સમાજ અને સિંધી સમાજના ઇષ્ટદેવનું અપમાન કરતા શબ્દોનું ઉચ્ચારણ કરનાર સામે જામનગરના સિંધી યુવા સં…

8 months ago
આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

1 month ago
અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

4 months ago
તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…

તમિલનાડુના રાજકારણમાં નવો ધડાકો, ભાજપ છોડતા જ દિગ્ગજ નેતાને 10 લાખ લોકોનું સમર્થન | K Annamalai Quit…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News