gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો | AMC seals 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Action On Spreading Dirt Unit In Ahmedabad : અમદાવાદ શહેરમાં ગંદકી કરતાં એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં AMC દ્વારા શહેરના પશ્ચિમ, ઉત્તર સહિતના ઝોન સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક ઝુંબેશ અને ગંદકી ફેલવવાને લઈને પાલ-ગલ્લા, ચાની કિટલ સહિતના 500થી વધુ એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગંદકી-ન્યુસન્સ ફેલાવતા 400થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ 10 જેટલાં એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે AMCએ રૂ.3.57 લાખથી વધુ દંડ વસુલ્યો હતો.

ગંદકી ફેલાવતા 10 એકમો સીલ

AMC મુજબ, અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા આજે(5 જાન્યુઆરી) ગંદકી ફેલાવનાર એકમો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં કુલ 234 યુનિટ ચેક કરતાં 144 જેટલાં એકમોને ગંદકી ફેલાવવાના અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે નોટિસ ફટકારીને 2.75 લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. 

અમદાવાદ: ગંદકી ફેલાવતા 10 એકમો સીલ, 400ને નોટિસ ફટકારી AMCએ રૂ. 3.57 લાખનો દંડ વસૂલ્યો 2 - image

આ પણ વાંચો: વર્ધમાન પેરેડાઈઝ દુર્ઘટના: મોતને માત આપી બચેલા શ્રમિકે ખોલી પોલ, કહ્યું- ‘સુપરવાઈઝરની બેદરકારીએ મારા મિત્રોનો જીવ લીધો’

જ્યારે ઉત્તર ઝોનમાં ગંદકી ફેલાવતા 265 એકમોને નોટિસ આપીને રૂ.82,700 દંડ વસુલ કર્યો હતો. તેમજ 4 એકમોને સીલ કર્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah…

પાવાગઢથી પરત ફરતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકને બચાવવા જતાં બંને તણાયા | Panchmah...

કોઈ પણ બૅન્ક એક દિવસમાં કેટલી ચલણી નોટ બદલી આપે? જાણો RBIનો નિયમ | How many currency notes can be ex…

કોઈ પણ બૅન્ક એક દિવસમાં કેટલી ચલણી નોટ બદલી આપે? જાણો RBIનો નિયમ | How many currency notes can be ex...

અસલામત સવારી: સાવરકુંડલા પાસે એસ.ટી. બસે બાઈક સવારને કચડ્યો, 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત | Am…

અસલામત સવારી: સાવરકુંડલા પાસે એસ.ટી. બસે બાઈક સવારને કચડ્યો, 55 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત | Am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ | Ahmedabad Crime B…

12 months ago
આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા | Important council meeting from tod…

કંપનીઓના આઈપીઓને હવે મંજૂરી આપવામાં કૂણું વલણ અપનાવતું સેબી | SEBI now taking a lenient stance in ap…

1 year ago
‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News