gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor wor…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દહેગામ-કપડવંજ હાઇવે ઉપર હરસોલી ચોકડી પાસે

બુટલેગર ડાલુ મૂકીને ભાગવા જતા પટકાયો અને ઝડપી લેવાયો ઃ ૨૦ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર :  ગાંધીનગર નજીક દહેગામ પોલીસ દ્વારા બાતમીના આધારે હરસોલી
ચાર રસ્તા નજીક દારૃ ભરેલા પીકપ ડાલાને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધું હતું.
જોકે બુટલેગર ભાગવા જતાં તેને ઝડપી લેવાયો હતો અને દારૃ અને ડાલુ મળીને ૨૦ લાખ
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય
કરીને વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ ઉપર નજર રાખી રહી છે. દહેગામ પોલીસની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે
,
એક પીકપ ડાલામાં વિદેશી દારૃનો મોટો જથ્થો ભરીને દહેગામથી કપડવંજ રોડ તરફ પસાર
થવાનો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા હરસોલી ચોકડી પાસે વોચ ગોઠવી હતી.
શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને ઉભા રહેવા સંકેત આપ્યો હતો
, પરંતુ ચાલકે વાહન
હંકારી મૂકતા પોલીસે તેનો પીછો કર્યો હતો. અંતે હરખજીના મુવાડા ગામ પાસે મહાવીર
ફાર્મ નજીક પોલીસે આડશ ઉભી કરી વાહનને રોકી લીધું હતું. ગાડીનો ચાલક ભાગવા જતાં
પડી ગયો હતો
, જેને
પોલીસે કોર્ડન કરી પકડી પાડયો હતો.પોલીસે વાહનની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની
વિદેશી દારૃની કુલ ૩
,૭૪૪ બોટલ
મળી આવી હતી. પોલીસે આ મામલે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ગહલઉ ગામના વતની
દિગંબરસિંહ ઉર્ફે ભુરો જહાનસિંગ જાટની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૃના
જથ્થા અંગે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. ૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી
ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…
GUJARAT

વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…

May 22, 2026
વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…
GUJARAT

વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

May 22, 2026
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …
GUJARAT

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત પાંચ હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો સચવાયા | Announcement …

May 22, 2026
Next Post
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee...

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee…

વડોદરાથી આજવા જતી સિટિ બસને અકસ્માત ઃ એકનું મોત, ૭ ને ઇજા | City bus going from Vadodara to Ajwa mee...

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema…

વિધાનસભામાં ગાળો બોલવાનો સીએમ રેવંત રેડ્ડીનોે વીડિયો વાયરલ | telangana cm reddy unparliamentary rema...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

ઇન્ટરનેટ વાપરતા ન હોય તો પણ સાયબર હુમલો થઇ શકે છે | Cyber ​​attacks can happen even if you are not u…

2 months ago
એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સનનું રાજીનામું! અમદાવાદ પ્લેન ક્રેશ કેસ અને એરસ્પેસ વિવાદ વચ્ચે હવે ન…

2 months ago
પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

પહલગામ : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો | Pahalgam Terror Attack NIA B…

9 months ago
પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance…

પૈસા ટ્રાન્સફર કરવા પર લાગશે ચાર્જ: જાણો SBI, HDFC, PNB અને કેનરા બેન્કના નવા રેટ | personal finance…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News