gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ | Ahmedabad Traffi…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ | Ahmedabad Traffi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Narcotics News: ચેકીંગ દરમિયાન કબજે કરેલું 4.68 લાખનું પોણા બે કિલો ચરસ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના બદલે પોતાના મળતિયાને ગેરકાયદેસર રીતે વેચવા માટે આપી દેનાર ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરાઈ છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિવ્યાંગ કેબીનધારક અજય બધેલને ચરસ સાથે પકડ્યા પછી કોન્સ્ટેબલની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. દિવ્યાંગ કેબીનધારકને 4.68 લાખનું ચરસ વેચી આપવા માટે 25,000 રૂપિયા કમિશન આપવાની લાલચ અપાઈ હતી. કેબીનધારક અજય અને કોન્સ્ટેબલ શૈલેષને ઝડપી લઈ એસ.ઓ.જી.એ ચરસનો જથ્થો ક્યાંથી અને ક્યારે કબજે કરાયો હતો તે અંગે ઉંડાણભરી તપાસ આરંભી છે.

એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે  નરોડા – મુઠિયા ગામ રોડુ પર શંખેશ્વર ટાઉનશીપ રોડ ઉપરથી 26 વર્ષના દિવ્યાંગ અજય ઉર્ફે બાદશાહ મહેશભાઈ બધેલને 4.68 લાખની કિંમતના 1 કિલો 872 ગ્રામ ચરસ સાથે પકડી પાડ્યો હતો. એસ.ઓ.જી.ના પી.આઈ. વી. એચ. જોષીએ અજય બધેલને રિમાન્ડ ઉપર મેળવી ચરસનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો. અજયને ચરસનો આ જથ્થો ટ્રાફિક કોન્સ્ટેબલ શૈલેષસિંહ ચૌહાણ વેચવા માટે આપી ગયો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અજય ચરસનો જથ્થો વેચવા માટે એક બૂટલેગરને આપવા જતો હતો ત્યારે એસ.ઓ.જી.એ પકડી પાડ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં જ એવો ઘટસ્ફોટ થયો છે કે, દોઢ વર્ષથી ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કાર્યરત શૈલેષ ચૌહાણે ચેકિંગ દરમિયાન 4.68 લાખની કિંમતનો ચરસનો આ જથ્થો મળતાં પોલીસમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે જ રાખ્યો હતો. શૈલેષ ચૌહાણ અગાઉ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે દિવ્યાંગ તરીકે કેબીન રાખીને નાનો મોટો ધંધો કરતાં અજય બધેલ સાથે સંપર્ક થયો હતો. 

કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણે ચેકીંગ દરમિયાન મળેલો ગાંજો પોલીસમાં જમા કરાવી કાર્યવાહી કરવાના બદલે ગ્રાહક શોધીને વેચાણ કરવા માટે અજય બધેલને આપ્યો હતો અને બદલામાં 25,000 રૂપિયા કમિશન આપવાની લાલચ આપી હતી. અજય બધેલ ગાંજાનું વેચાણ કરે તે પહેલાં જ પકડાઈ ગયો હતો. એસ.ઓ.જી.એ દિવ્યાંગ કેબીન ધારક અજય બધેલ અને કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. 

આ અગાઉ સ્ટેટ ટ્રાફિક પોલીસનો એક કોન્સ્ટેબલ હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયો હતો. ગાંજા કે ચરસ જેવા નશીલા પદાર્થનો જથ્થો પોલીસમાં જમા કરાવી કાર્યવાહી કરવાના બદલે બારોબાર વેચાણ કરાવી રૂપિયા કમાવાનું કારસ્તાન કરવા બદલ ટ્રાફિક પોલીસના બીજા કર્મચારીને ઝડપી લઈ ઊંડી તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ | Ahmedabad…

અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ | Ahmedabad...

‘નલ સે જલ’ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની ‘કબૂલાત’ | nal se jal sc…

'નલ સે જલ'ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની 'કબૂલાત' | nal se jal sc...

Exclusive: વાવ થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે ‘ગૌ અભયારણ્ય’, 50 હજાર ગૌવંશને મળશે આશ્રય | vav …

Exclusive: વાવ થરાદમાં 800 એકરમાં આકાર લઈ રહ્યું છે 'ગૌ અભયારણ્ય', 50 હજાર ગૌવંશને મળશે આશ્રય | vav ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીની ઘટનાના વિરોધમાં મહુવામાં સોની બજાર સજજડ બંધ રહી | Sony Bazaar in Mahuva remained closed in p…

મોરબીની ઘટનાના વિરોધમાં મહુવામાં સોની બજાર સજજડ બંધ રહી | Sony Bazaar in Mahuva remained closed in p…

6 months ago
કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

1 year ago
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

8 months ago
દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News