gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
હાઈકોર્ટની પરીક્ષામાં ડમી ઉમેદવાર મામલે બે શખ્સને 3 વર્ષની સખ્ત કેદ | Two men sentenced to 3 years i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાણકીયાના યુવાને બોગસ રિસિપ્ટ પણ બનાવી હતી

સજા ઉપરાંત 10-10 હજારનો દંડ, શિસ્તબધ્ધ વિભાગમાં આ પ્રકારનો પ્રયાસ માફીને લાયક નથી : કોર્ટ

જૂનાગઢ: જૂનાગઢમાં ર૦૧૪ના વર્ષમાં યોજાયેલી હાઈકોર્ટની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગીરગઢડા તાલુકાના ઉમેદવાર ડમી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બે શખ્સ સામે ગુનો દાખલ થયો હતો. આ કેસ ચાલી જતા જૂનાગઢ કોર્ટે બંનેને ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ અને ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની વધુ વિગત મુજબ ૧-૬-ર૦૧૪ના ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં  સુપરવાઈઝરે રિસીપ્ટ ચેક કરતા ફોટા ઉપર શંકા ગઈ હતી. તપાસ કરતા ગીરગઢડા તાલુકાના કાણકીયા ગામના અમરશી નકુમના બદલે કાળુ મોહન ગોહીલ પરીક્ષા આપવા આવ્યો હોવાનું જણાયું હતું. રિસીપ્ટમાં પણ ચેડા કરી ફોટો બદલાવી પ્રિન્ટર દ્વારા બનાવટી રિસીપ્ટ બનાવવામાં આવી હતી. આ મામલે કિશોરભાઈ ગજાનનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી હતી.

આ કેસ જૂનાગઢના ત્રીજા એડીશનલ ચીફ જ્યુડીશલ મેજીસ્ટ્રેટ દિપેશકુમાર મધુસુદન ચાંપાનેરીયા સમક્ષ ચાલી જતા તેઓએ એપીપી ડી.બી. પંચાલ તથા સામેના પક્ષના વકીલની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાને લઈ કાણકીયા ગામના અમરશી કાળા નકુમ (ઉ.વ.ર૯) અને કાળુ મોહન ગોહીલ (ઉ.વ.૩૬)ને તકસીરવાન ઠરાવી ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ તેમજ ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સખ્ત કેદ ભોગવવા હુકમ કરવામાં આવ્યો છે. 

કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે, ખૂબ જ ડિસીપ્લીન વાળા વિભાગમાં આવી રીતે ડમી વિદ્યાર્થીને બેસાડી નોકરી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તેવા કિસ્સામાં પ્રોબેશનનો કોઈ લાભ આપી શકાય નહી, જો તેમ થાય તો સમાજમાં તેની ગંભીર અસર થવાની સંભાવના છે. આરોપી જેવું માનસ ધરાવતા અન્ય ઈસમો પણ ડમી ઉમેદવારને બેસાડી નોકરી મેળવવાનો પ્રયાસ કરતા અચકાય નહી તેથી આવા કિસ્સામાં સજા પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ કોઈ લાભ આપી શકાય નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
બાવળામાં ભાડુઆત અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા | Landlord killed in Bavla after …

બાવળામાં ભાડુઆત અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા | Landlord killed in Bavla after ...

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of…

આઠ મહિનાની ગણતરીના અંતે અમદાવાદના ૪૮ વોર્ડમાં ૧૨ લાખ વૃક્ષ,નવરંગપુરા હરીયાળો વિસ્તાર | At the end of...

બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

બામણવા માયનોર કેનાલના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

સાઉદી અરેબિયા સૌર પ્રોજેક્ટ્સ તરફ વળ્યું, ક્રૂડના ભાવમાં ઘટાડાના એંધાણ | Saudi Arabia turns to solar…

12 months ago
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

2 months ago
સુરત પાલિકાની મિલ્કતોમાં કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? | Is there any c…

સુરત પાલિકાની મિલ્કતોમાં કરાયેલા વોટર હાર્વેસ્ટીંગની કામગીરીમાં વેઠ કે ભ્રષ્ટાચાર ? | Is there any c…

4 months ago
હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd…

હળવદના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદી પર બનેલો ચેકડેમ તુટયા | Check dam built on Brahmani river in Chadd…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News