gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
હોટલના કર્મચારીઓ અને વેમાલીના યુવાનોનો સામસામે પથ્થરમારો | fighting between hotel employee and villa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.7 વડોદરા નજીક નેશનલ હાઇવે પર વેમાલી પાસેની એક હોટલમાં રાત્રે જમવા બાબતે હોટલના કર્મચારીઓ તેમજ વેમાલી ગામના યુવાનો વચ્ચે ઉગ્ર ઝઘડો અને પથ્થરમારો થયો હતો જેમાં અડધો ડઝન જેટલી વ્યક્તિઓને ઇજા થઇ હતી.

વેમાલી પાસે નેશનલ હાઇવે પર આવેલી ફૌજી ધાબા નામની હોટલના કર્મચારી અજીતકુમાર દુર્ગાદાસ શર્મા (રહે.વેમાલી મૂળ હિમાચલ પ્રદેશ)એ વેમાલી ગામના ધર્મેશ ઉર્ફે મેલો જયંતિ પરમાર, હિતેશ જીતેન્દ્ર પરમાર તેમજ અન્ય ૨૦ લોકો સામે મંજુસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૪ના રોજ સાંજે સાત વાગે ધર્મેશ અને હિતેશ બંને હોટલ પર જમવા માટે આવ્યા હતાં. તે દિવસે રવિવારના કારણે ગ્રાહકો વધુ હોવાથી બધા ટેબલો ફૂલ હતા જેથી ધર્મેશને નામ લખાવવાનું કહી નંબર આવે એટલે જાણ કરવાનું કહેતા ધર્મેશે ઉશ્કેરાઇને મારો નંબર જલદીથી લગાવી દો, નહીતર તમારો નંબર લાગી જશે તેમ કહી ઝઘડો કર્યો હતો અને સ્ટાફ સાથે સામાન્ય મારામારી કરી તેઓ બંને જતા રહ્યા હતાં.

રાત્રે ૧૧ વાગે અમો હોટલ બંધ કરી જમવા બેઠા હતા ત્યારે ધર્મેશ તેમજ હિતેશ અને અન્ય ૨૦નું ટોળું પાઇપો તેમજ લોખંડની પાઇપો લઇને આવી છૂટા પથ્થરો મારી અમોને માર માર્યો હતો. આ હુમલામાં મને તેમજ દસરાજ શર્મા, વિકાસકુમાર ઠાકુરને ઇજા થઇ હતી. ટોળાના માણસોએ કારનો કાચ પણ તોડી નાંખ્યો હતો.

સામા પક્ષે વેમાલીમાં રહેતા વનરાજ ઉર્ફે તોતો અનોપસિંહ ચૌહાણે ફૌજી ઢાબાના કર્મચારીઓ અજીતકુમાર શર્મા, દેસરાજ શર્મા અને વિકાસ ઠાકુર સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રવિવારે મે તેમજ મારા મિત્રોએ જમવાનું નક્કી કર્યુ  હોવાથી અમો ધાબા પર ગયા હતા ત્યારે ધાબાના માલિક અજીતકુમાર શર્માએ અપશબ્દો બોલી તમો વેમાલીવાળા બધા ધર્મેશનું ઉપરાણું લઇને કેમ ફરી આવ્યા છો તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમિયાન કર્મચારીઓએ પથ્થરો મારી ચમચાથી હુમલો કરતાં મને તેમજ અન્ય બેને ઇજા થઇ હતી. મંજુસર પોલીસે બંને પક્ષોની ફરિયાદ મુજબ વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ મનપાનું બુલડોઝર ગરજ્યું, ભીમનગરમાં 33 ગેરકાયદે મિલકતો જમીનદોસ્ત | Bulldozer Action in Rajkot:…
GUJARAT

May 12, 2026
તું અહીંનો દાદા થઇ ગયો છે ? વડોદરામાં મોડી રાત્રે યુવક પર ડંડાથી હુમલો | Youth attacked with a stick…

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

Next Post
ચોરીના ઇરાદે ભેગા થયેલા ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arrested for gathering with intent to steal

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i…

ગોત્રીમાં વડ ધરાશાયી થતાં મંદિરના સ્લેબને નુકસાન | Temple slab damaged after banyan tree collapses i...

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ…

વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા દંપતીએ 13 ગ્રાહકોને વિદેશ મોકલવાના નામે 29.77 લાખ પડાવ્યા,પોતે જ વિદેશ ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજ 44.5 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતમાં સર્વાધિક : મંદ પવનથી અકળાવતો ઉકળાટ | Bhuj records highest temp…

1 year ago
અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

5 months ago
અમદાવાદમાં રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ ‘ગરબા-રાસ તો બારેમાસ’ યોજાયો, હુડો-પ્રાચીન ગરબો જેવી શૈલીઓ…

8 months ago
ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News