gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે ઝઘડો થયા બાદ : પત્ની-પતિ અને મિત્રે ઘરમાં ઘુસી હુમલો કર્યા બાદ પથ્થરમારો કરી ધમકી આપી હતી

જેતપુર, : અહીં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુવકનું અન્ય મહિલા સાથેની અગાઉ થયેલી વાતનું રેકોર્ડિંગ વાયરલ કરવા મુદે મહિલાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિ-પત્ની અને તેના મિત્રે ઠપકો આપનારના ઘરે જઇ હુમલો કરી પરિવારજનોને માર મારતા આ પરિવારના એક યુવાને ડરી જઇ ઝેરી પાઉડર ગટગટાવી લીધો હતો.

આ ભાદરનાં સામાકાઠે આવેલા નરસંગ ટેકરી વિસ્તારમા રહેતા જગદીશભાઈ પુંજાભાઈ પારઘી (ઉ.વ. ૪૨ ) તેની પત્ની રીટાબેન અને પુત્ર ધ્વ પોતાનાં ઘરે હતા. ત્યારે અશ્વીન વિનુભાઇ વેગડા તેની પત્ની નીતાબેન વેગડા અને શાહરૂખ તરખેશા એ ઘરમા ઘુસી બિભત્સ ગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો. અને ઘર પર પથ્થરમારો કર્યો હતો. હુમલાખોર દંપતી સહીત ત્રણેય શખસોએ આપેલી ધમકીથી ડરી ગયેલા જગદીશભાઇ પારઘીએ ઝેરી પાવડર પી લીધો હતો. મારામારીમા ઘવાયેલા અને ઝેરી પાવડર પી લેનાર યુવકને સારવાર માટે જુનાગઢ સીવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા જગદીશભાઇ પારઘીનુ મહીલા સાથેનુ કોલ રેકોડીંગ અશ્વીન વેગડાએ વાયરલ કર્યુ હતુ જે અંગે જગદીશભાઈ પારઘીનાં પત્ની રીટાબેને ફોન કરી અશ્વીનભાઈ વેગડાને ઠપકો આપતા ફોનમા બીભત્સ ગાળો ભાંડી તુ ઘરે જ રહેજે હુ અમણા ત્યા આવું છું. તેમ કહી અશ્વીન વેગડા પોતાની પત્ની અને મીત્ર સાથે જગદીશ પારઘીનાં ઘરે પહોંચ્યા હતા. અને હુમલો કરી ધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદનાં આધારે જેતપુર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોધરામાં વિકાસના દાવા વચ્ચે પ્રજા બેહાલ: ચોમાસું માથે છતાં અધૂરા રોડ-ગટરના કામોથી જનતા પરેશાન, અકસ્મ…
GUJARAT

June 7, 2026
જામનગર: શેરમાર્કેટની લાલચ, સોશિયલ મીડિયા થકી શિકાર, 25.86 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયો ઝડપાયો | Cy…

કુદરતની કેવી કરુણતા! વિસનગરમાં અકસ્માતનો ભોગ બનેલા યુવકને ફરી નડ્યો અકસ્માત, એમ્બ્યુલન્સને કારે ટક્ક…

Next Post
ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos...

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં ફરાર શખ્સ ખંભાળિયાથી ઝડપાયો | Man absconding in the murder of fo…

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં ફરાર શખ્સ ખંભાળિયાથી ઝડપાયો | Man absconding in the murder of fo...

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband's cousin on the p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી | 9 Years Afte…

7 months ago
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ! હવે 10 કલાક પહેલા વેઈટિંગ-RCC ટિકિટનું સ્ટેટસ ખબર પડી જશે | Railway re…

6 months ago
એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ…

9 months ago
IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર લિંક વગરની ટિકિટ બુકિંગનો સમય કરવામાં આવ્યો ઓછો… | IRCTC change rules f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News