gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા | Maharashtra …

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in INDIA
0 0
0
અંબરનાથમાં ગઠબંધન તૂટ્યા બાદ મોટો ખેલ, કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરના ભાજપમાં કેસરિયા | Maharashtra …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Politics: મહારાષ્ટ્રના અંબરનાથમાં સ્થાનિક ગઠબંધનના વિવાદ બાદ મોટો ખેલ જોવા મળ્યો છે. અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલના કોંગ્રેસના તમામ 12 કાઉન્સિલરો, જેમને પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કરવા બદલ સસ્પેન્ડ કર્યાં હતા, તે હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે આ તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

શું હતો સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, 20મી ડિસેમ્બરના રોજ યોજાયેલી અંબરનાથ નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હાથ મિલાવ્યા અને ‘અંબરનાથ વિકાસ આઘાડી’ (AVA) ની રચના કરી. આ ગઠબંધનમાં અજિત પવારની NCP નો પણ સમાવેશ થયો હતો. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કટ્ટર હરીફ હોવા છતાં સ્થાનિક સ્તરે ભાજપ સાથે જોડાણ કરવા બદલ કોંગ્રેસે આ 12 કાઉન્સિલરો અને બ્લોક પ્રમુખને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો: અનામતનો લાભ લીધા પછી જનરલ બેઠક મેળવવાનો હક નહીં : સુપ્રીમ

બેઠકનું ગણિત અને સત્તાની સોગઠી

અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 60 સભ્યો છે. 20મી ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં, શિવસેનાએ 27 બેઠકો જીતી હતી, જે બહુમતીથી માત્ર ચાર બેઠકો દૂર હતી. ભાજપે 14, કોંગ્રેસે 12 અને એનસીપીએ ચાર બેઠકો જીતી હતી, જ્યારે બે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા હતા.

શિવસેના બહુમતીથી માત્ર 4 બેઠકો દૂર હતી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે ગઠબંધન કરીને શિવસેનાને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી હતી. હવે કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં ભળતા ભાજપની તાકાત નગરપાલિકામાં વધી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | Court Ta…

કેનેડા મોકલવાના નામે અમદાવાદમાં રૂ. 7 કરોડનું કૌભાંડ, બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | Court Ta...

સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત | sabarmati j…

સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત | sabarmati j...

ભારત-ન્યૂઝીલેન્ડ મેચને પગલે હાલોલ-વડોદરા હાઈવે પર ડાયવર્ઝન જાહેર, જાણો કયા રૂટનો ઉપયોગ કરવો? | Vadod…

ભારત-ન્યૂઝીલેન્ડ મેચને પગલે હાલોલ-વડોદરા હાઈવે પર ડાયવર્ઝન જાહેર, જાણો કયા રૂટનો ઉપયોગ કરવો? | Vadod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

7 months ago
પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

પ. બંગાળમાં કોમી તોફાનો: શાંતિની અપીલ ન કરનારા તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણના ઘર સામે વિરોધ | Vadodara: y…

1 year ago
EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ… 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform …

EPFO 3.0માં મોટા બદલાવ! ATMથી કાઢી શકાશે પૈસા, AI કરશે મદદ… 8 કરોડ લોકોને ફાયદો | EPFO 3 0 Reform …

5 months ago
સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

સેક્ટર-૨૦ની સરકારી શાળામાં બાળકો ઝાડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યાં | Children forced to study under …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News