gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Baroda Cricket Association : બી.સી.એ. (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા વર્ષ 2026-2029ના કાર્યકાળ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન તા.15 ફેબ્રુઆરી રવિવારે યોજાશે.

મતદાન શાસ્ત્રી બ્રિજ, નાનુભાઈ અમીન માર્ગ પર આવેલ રામબાગ ખાતે યોજાશે. ઉમેદવાર જાતે બીસીએ ઓફિસે હાજર રહી ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી ફોર્મ તા.12 અને 13 જાન્યુઆરીએ બપોરે 3.30 થી 5.30 દરમિયાન બી.સી.એ. ઓફિસેથી મળશે. ભરેલા ફોર્મ તા.17 અને 19 જાન્યુઆરીએ સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી જમા કરાવી શકાશે. ચૂંટણીના પરિણામો તા.16 ફેબ્રુઆરીએ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. 20 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઉમેદવારોએ ફરજિયાત હાજર રહેવું પડશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છેલ્લી તા.21 જાન્યુઆરી અને ઉમેદવારોની યાદી તા.22મીએ સવારે 11 વાગ્યે બી.સી.એ. ઓફિસે જાહેર કરાશે.

બરોડા ક્રિકેટ એસોસિએશન, (બીસીએ)ની ચૂંટણીમાં પ્રમુખ પદે દાવેદારી રાખનાર ડો.દર્શન બેંકરે સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉથી જાણબૂઝી ઉમેદવારી ફોર્મની ચકાસણીની તા. 20 જાન્યુઆરી રાખવામાં આવી હતી, જેથી તેમના પુત્રનું તેજ દિવસે ગોવા ખાતે લગ્ન હોવાથી તેઓ હાજર ન રહી શકે અને આપમેળે ડિસ્ક્વોલિફાય થઈ જાય. હવે ચૂંટણીના જાહેર થયેલા નોટિફિકેશનમાં 20 જાન્યુઆરીએ ઉમેદવારોને ફરજિયાત હાજર રહેવાનો નિયમ લાગુ કરાતા તેમની શંકા સાચી સાબિત થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય કે સાંસદની ચૂંટણીમાં પણ આ પ્રકારનો વ્યક્તિગત ખાર રાખીને નિયમો બનાવવામાં આવતા નથી. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાઈ રહે તે જરૂરી છે અને કોઈ એક ઉમેદવારને નુકસાન પહોંચાડવા માટે નિયમો ઘડવામાં આવે તે અયોગ્ય છે. આ મુદ્દે તેઓ આવતીકાલે ચૂંટણી કમિશનરને અરજી આપી રજૂઆત કરવાના હોવાનું પણ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ…..

વડોદરામાં વન-ડેની ટિકિટોના વેચાણમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ, અધિકૃત ભાવ કરતાં 50 ટકા વધુ ભાવે વેચાણ.....

વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca…

વડોદરાના છાણી રોડ પર વહેલી સવારે કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડ દોડી ગઈ | Fire brigade rushed after ca...

અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ભારત ના પ્રવાસે..

અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી "કનુ મહારાજ" દક્ષિણ ભારત ના પ્રવાસે..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…

ઠાકોર સમાજની પહેલ: લગ્નમાં ડીજે અને સનરૂફ કાર પર પ્રતિબંધ, ગેનીબહેન ઠાકોરે લેવડાવ્યા શપથ | Thakor Co…

9 months ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 …

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 15 સાંસદોએ ક્રોસ વોટિંગ કરી, ‘ગદ્દારો’ ની શોધખોળમાં વિપક્ષ | not 14 but 15 …

1 year ago
VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

VIDEO: ‘આ લોકો રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામનો વિરોધ કરતા હતા’, CM યોગી વિપક્ષ પર ગર્જ્યા | CM Yogi S…

7 months ago
સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News