gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ભારત ના પ્રવાસે..

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
અંબાજી મંદિર ના પેટા મંદિરના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ભારત ના પ્રવાસે..
2
VIEWS
Share on FacebookShare on Twitter

૫૧ શક્તિપીઠ ના મંદિરો ની પ્રણાલિકા મુજબ સેવા પૂજા ની ટ્રેનિંગ માટે મહારાજો ને દક્ષિણ ભારત મોકલ્યા….!!!

અંબાજી મંદિર દ્વારા સ્થાપિત ૫૧ શક્તિપીઠ ના મંદિરો માં રાજભોગ પણ ધરાવતો નથી….!!

તો પછી મંદિર ટ્રસ્ટ ટ્રેનિંગ પાછળ પૈસા કેમ બગડે છે????

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે ત્યારે અહીં આવતા માઈ ભક્તો ને માતાજી ના ૫૧ શક્તિપીઠો ના દર્શન નો લ્હાવો મળે તે માટે ગબ્બર પર્વત ની ફરતે દેશ ના પ્રસિદ્ધ ૫૧ શક્તિપીઠો ના પ્રતિકૃતિ રૂપ મંદિરો ની સ્થાપના કરવામાં આવી હતી.

ત્યારે સ્થાપના બાદ આ મંદિરો માં પહેલા તો નિત્ય સેવા પૂજા અને રાજભોગ ધરાવાતો હતો.પરંતુ કોરોના મહામારી ના સમય થી બંધ થયેલ રાજભોગ ને ૫ -૫ વર્ષ વીતવા છતાં મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલુ કરાયેલ નથી , પરંતુ આ મંદિરો ની સેવા પૂજા તેમના રીત માં થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અવાર નવાર મંદિર માંથી પૂજારીઓ ને વિવિધ શક્તિપીઠો ખાતે ટ્રેનિંગ માટે મોકલાય છે જેમ ક્યારેક નેપાળ ,તો ક્યારેક સૌરાષ્ટ્ર અને હવે દક્ષિણ ભારત….!

ત્યારે આ બધા વચ્ચે મહત્વ નો મુદ્દો તો એ છે કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્થાપિત થયેલ ૫૧ શક્તિપીઠો ની નિત્ય સેવા માટે પૂજારી પૂરતા નથી મુકાતા, રાજભોગ નથી ધરાવાતો અને તેનાથી મહત્વ ની વાત એ કે જે મહારાજો ને દક્ષિણ ભારત ટ્રેનિંગ લેવા મોકલ્યા છે એવામાં મંદિર ના અધિકારીઓ ના કમાઉ દીકરા એવા *” કનુ મહારાજ “* ને મોકલવામાં આવ્યા છે જેઓ પોતે તેમના ફરજ સ્થળ ના અજય માતા મંદિર ખાતે પણ સમયસર ફરજ નથી બજાવતા અને જેમના વિરુદ્ધ અનેકો વખત મૌખીક – લેખિત રજૂઆતો થઈ ચૂકી છે તેમ છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ પગલા લેવાતા નથી! તેવા મહારાજ ને ટ્રેનિંગ લેવા મોકલવા એ ખરેખર ટ્રેનિંગ માટે મોકલ્યા છે કે પછી અધિકારીઓ જોડે ના સેટિંગ ને લીધે ટ્રેનિંગ ના નામે મફત ના પ્રવાસે લઈ જવાયા છે તે બાબત પણ વિચારશીલ છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ ના કર્મચારી અને પેટા મંદિર ના પૂજારી તરીકે કામગીરી સંભાળતા કનુ મહારાજ વિશે પાછલા ઘણા સમય થી ચર્ચાઓ શરૂ થઈ છે તે મુજબ સામાન્ય પગારદાર એવા આ પૂજારી કમ કર્મચારી ની આવક / મિલકત વિશે પણ સાંભળતી ચર્ચા મુજબ આવક કરતા વધુ સંપત્તિ પણ ભેગી કરી હોવાનું સંભળાય છે ત્યારે આ કનુ મહારાજ પર ટેમ્પલ ઇન્સ્પેકટર સહિત વહીવટદાર શ્રી નો ટેકો હોઇ આ મહારાજ સંપૂર્ણ પણે બેફિકર બની પોતાની મરજી મુજબ વર્તતા જોવા મળી રહ્યા છે.ત્યારે લોકો ની આસ્થા અને શ્રદ્ધા થી મળતા દાન નો સદુપયોગ થવા ને બદલે આવા અધિકારી સાચવું માણસો ને દક્ષિણ ના પ્રવાસ નો ખર્ચ મંદિર ટ્રસ્ટ ભોગવી  દાન ના પૈસા ખોટી જગ્યાએ વેડફી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

કેમ કે અન્ય પૂજારીઓ ની જેમ આ પૂજારી ની છેલ્લા ૧૦ વર્ષ થી અજય માતા મંદિર સિવાય અન્ય કોઈ પણ પેટા મંદિરો માં ફેરબદલી થઈ નથી, અને ના તો આ મહારાજ થવા દે છે જો આ પૂજારી ને બદલી કરાવી જ નથી અને અન્ય કોઈ મંદિર ની સેવા સાચવવીજ નથી તો પછી ટ્રેનિંગ શેની?? આ તમામ સવાલો વચ્ચે મંદિર ના અધિકારીઓ ને સચવાતા આ પૂજારી પોતાની ઓળખાણ અને વગ ને લીધે કોઈ અધિકારી પણ કાર્યવાહી કરતા નથી ત્યારે આવા પૂજારીઓ અને અધિકારીઓ ની મિલી ભગત ને લીધે દાન ના પૈસા નો દુરુપયોગ થતો અટકાવાય તે જરૂરી બન્યો છે. અંબાજી મંદિર ના પેટા પૂજારી ની બદલી ક્યારે કરવામાં આવશે તે એક વિચારવાનો સવાલ છે

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે Maruti Suzuki Ind Pvt Ltd. ના સહયોગથી ભરતી મેળો યોજાયો.

ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે Maruti Suzuki Ind Pvt Ltd. ના સહયોગથી ભરતી મેળો યોજાયો.

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક...

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …

ગળતેશ્વરના વાડદ ગામમાં પૂરના પાણીથી 500 લોકો સંપર્ક વિહોણા | 500 people left without contact due to …

12 months ago
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા | Unseasonal rain likely in Gujarat …

ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા | Unseasonal rain likely in Gujarat …

1 year ago
ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

ગીર જંગલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ! વન વિભાગની કામગીરી સામે વાઇલ્ડ લાઇફ બોર્ડના પૂર્વ અને વર્તમાન સભ્યો…

3 months ago
લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી દરવાજા પાસે ટ્રાફિકજામ : વાહન ચાલકોમાં રોષ | Traffic jam near Shiani Darw…

લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી દરવાજા પાસે ટ્રાફિકજામ : વાહન ચાલકોમાં રોષ | Traffic jam near Shiani Darw…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News