gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tapi News: ગુજરાતમાં હાલ કાયદાનો ડર જાણે ગાયબ થઈ ગયો છે, નજીવી વાતોમાં ક્યાંક હુમલા થઈ રહ્યા છે તો ક્યાંક સમાજવાદ પર આવી બે જૂથો ઝઘડી રહ્યા છે. આવી જ એક ઘટના તાપીના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બની છે, બાઈક ચલાવવાની બાબતે બે જૂથ સામસામે આવી જતાં ગામમાં સ્થિતિ તંગ બની ગઈ, ભયંકર પથ્થરમારો થયો, એકબીજાના વાહનોમાં તોડફોડ થઈ, જોત જોતાંમાં ગામનું વાતાવરણ જૂથવાદમાં ડહોળાઈ ગયું. 

12 લોકો ઘાયલ

બાદમાં બનાવની જાણ કરવામાં આવતા કુકરમુંડામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા જે બાદ સ્થિતિ પર કાબૂ આવ્યો હતો, સમગ્ર ઘટનામાં 12 લોકો ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલમાં જ્યારે કેટલાકને નિઝર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક રોક્યું, 30 થી 40 લોકોનું ટોળું સામસામે

બનાવની વિગત પર નજર કરીએ તો ઘટના ગત રાત્રિ એટલે 7 જાન્યુઆરીની છે, ફૈઝાન નામનો યુવક બાઇક લઈને જતો હતો ત્યારે તેને કેટલાક લોકો દ્વારા અટકાવવામાં આવ્યો હતો, બોલાચાલી બાદ મામલો મેદાને પડ્યો હતો, 30થી 40 લોકોનું ટોળું અચાનક ભેગું થઇ જતાં બંને તરફથી પથ્થરમારો થયો હતો, સાથે ઘરની બહાર પડેલા વાહનોમાં પણ બંને જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી અને પોલીસની ટીમો ગામમાં પહોંચી હતી. હાલ તાપી પોલીસે પથ્થરમારામાં સામેલ લોકો વિરુદ્ધ પગલાં લેવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો: LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ

Dyspએ ઘટના અંગે શું કહ્યું?

Dyspના જણાવ્યા અનુસાર, ‘ફૈઝાન નામનો યુવાન બજારમાં નીકળતો હતો ત્યારે કેટલાક લોકોએ તેને બજારમાં રોક્યો હતો, બાઇક ચલાવવા મામલે ઝઘડો થતા 40થી 50 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં 12 લોકોને ઇજા તો કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આ ઘટનામાં રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીને અટક કરવાની કામગીરી હાથ ધરાઇ છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ ગામમાં શાંતિ છે’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price…

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ | Silver price...

પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ…

પ્રોપર્ટી કાર્ડમાં માપણીની વિસંગતતા: અમદાવાદમાં બે સરકારી કચેરીઓના તાલમેલના અભાવે મિલકતધારકોને કોર્ટ...

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas…

વસતી ગણતરી પહેલા ઘરની નોંધણી કેમ? જેમની પાસે એકથી વધુ મકાન છે તેમનું શું થશે? | Census of India phas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

1 year ago
ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા | A new way of …

ઋણ સ્વીકારની નવી રીત, ભાજપના કોર્પોરેટરોએ ધારાસભ્યની હાજરીમાં મન મુકીને ઠુમકા માર્યા | A new way of …

1 month ago
ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

11 months ago
ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

ગુજરાતની 162 મનપા અને પાલિકામાંથી ફક્ત 26 કચરામુક્ત, ચોમાસામાં બિસ્માર રસ્તા, ખાડા-ગંદકી | Ahmedabad…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News