gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદમાં વોટર જગ સપ્લાયરે પાણીમાં કલોરીન પણ નાંખવુ પડશે | The corp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,8 જાન્યુ,2026

અમદાવાદમાં વ્યાપક બનતા જતા પાણીજન્ય રોગચાળાને નિયંત્રણમાં
લેવા કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યુ છે. શહેરમાં ૧૭૦ જેટલા વોટર જગ સપ્લાયર
રજિસ્ટર્ડ છે. આ તમામે તેમના આઉટલેટ સપ્લાય સાથે કલોરીન ઉમેરવુ પડશે.ઉપરાંત
કોર્પોરેશનના જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરના ગુ્પમાં તેના ફોટા પણ મોકલવા
પડશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(હેલ્થ) ભરત પરમારે કહયુ,હાલમા પાણીજન્ય
કેસોને ધ્યાનમા રાખીને વોટર જગ સપ્લાયર રહેણાંક અને કોમર્શિયલ એકમોમા પીવાનુ પાણી
કલોરીનયુકત પહોંચાડે એ જરુરી છે. તમામ વોટરજગ સપ્લાયર સાથે આ અંગે બેઠક કરી હોવાનો
તેમણે દાવો કર્યો હતો.આ ઉપરાંત જે સ્થળે તેઓ વ્યવસાય કરતા હોય તે સ્થળે પાણી ભરતા
પહેલા જગને સ્વચ્છ કરી સપ્લાય કરવામા આવતા પાણીમા કલોરીન નિયમ મુજબ છે કે નહીં તે
ટેસ્ટ કરી કલોરીન યુકત પાણી સપ્લાય કરવાનુ રહેશે. કોર્પોરેશનની અલગ અલગ ટીમ દ્વારા
સમયાંતરે આ તમામ વોટરજગ સપ્લાયરને ત્યાં તપાસ કરાશે.નિયમોનુ પાલન નહીં કરનારા સામે
કોર્પોરેશન કાર્યવાહી કરશે.

મોટરીંગના કારણે 
પ્રદૂષિત પાણીની સમસ્યા થતી હોવાનો તર્ક

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે અનેક ચાલી વિસ્તારમા છેવાડાના
વિસ્તારમા પ્રદૂષિત પાણીની સમસ્યા જોવા મળી હોવાનુ કહયુ હતુ. આ પાછળ આગળના ભાગમા
રહેનારા પાણી મેળવવા મોટર ચલાવતા હોવાથી અંદરના વિસ્તાર સુધી અપુરતા પ્રેશરથી પણ
પાણી પહોંચતુ હોવાનો તર્ક તેમણે વહેતો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen...

આણંદના નવા બસ મથક પાસેથી એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા ઝડપાઈ | Madhya Pradesh woman caught wit…

આણંદના નવા બસ મથક પાસેથી એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા ઝડપાઈ | Madhya Pradesh woman caught wit...

કરમસદ-આણંદ મનપામાં 09 એકમો પાસેથી રૂ. 1.23 લાખનો દંડ વસૂલાયો | Fine of Rs 1 23 lakh collected from 0…

કરમસદ-આણંદ મનપામાં 09 એકમો પાસેથી રૂ. 1.23 લાખનો દંડ વસૂલાયો | Fine of Rs 1 23 lakh collected from 0...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના ઢોકળવા ગામે મંદિરમાં ચોરી કરતા 2 શખ્સ ઝડપાયા | 2 men arrested for stealing from a temple in…

7 months ago
નડિયાદની સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરાતા વિરોધ | Protest against using Nadiad socie…

1 year ago
ઓમાન ખાતે જ્વેલરી નિકાસ 150 મિલિયન ડોલર પહોંચશે | Oman’s jewelry exports to reach 150 million

10 months ago
ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News