gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ગોસળ ગામમાંથી રૃ.26.57 લાખના ગાંજાના 26 છોડ સાથે શખ્સ ઝડપ્યો | Man arrested with 26 marijuana plants…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંજો વેચવા જાય તે પહેલા જ પોલીસ ત્રાટકી

ગાંજાનો જથ્થો, વાહન સહિત રૃ.૩૨.૫૭ લાખનો મુદ્દામાલ જપ્ત ઃ એક શખ્સ સામે સાયલ પોલીસ મથકે ફરિયાદ

સાયલા – સાયલા તાલુકામાંથી ફરી ગાંજાની ખેતી ઝડપાઇ છે. ગોસળ ગામની સીમમાંથી રૃ.૨૬.૫૭ લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપ્યો છે. નશીલા પદાર્થોેનું વેચાણ થાય તે પહેલા પોલીસે દરોડો પાડી ગાંજાના ૨૬ છોડ સહિત રૃ.૩૨.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કયો છે.

સાયલા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોસળ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે ઇન્ચાર્જ પી.આઈ. ચુડાસમા અને તેમની ટીમે ખેતરમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના ૨૬ છોડ (રૃ.૨૬,૫૭,૫૦૦) મળી આવ્યા હતા.  આરોપી દેવાભાઈ કરસનભાઈ પરમારે આ છોડ ઉખાડીને ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવ્યા હતા. પોલીસે ટ્રેક્ટર (રૃ.૬ લાખ) અને ગાંજો મળી કુલ રૃ.૩૨,૫૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સાયલાના ધજાળામાંથી ૧૫.૧૮ કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું.

સાયલા ગાંજાનું હબ બન્યો? ખેડૂતોમાં વધતું ચલણ ચિંતાનો વિષય

સાયલા પંથક ફરી ગાંજાના વાવેતર ઝડપાતા તાલુકો ગાંજાનું હબ બની રહ્યો છે તેવું પ્રતિત થઇ રહ્યું છે. પરંપરાગત ખેતીના બદલે ખેડૂતો વધુ નફાની લાલચે માદક પદાર્થોેની ખેતી તરફ વળી રહ્યા છે, જે સમાજ માટે જોખમી સંકેત છે. પોલીસે આ દરોડો પાડી નશીલા પદાર્થોેનું વેચાણ થાય તે પહેલા જ તેને નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

Next Post
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines…

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં નવા ચાર ફાયર સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ | As per the guidelines...

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે 'V2V' ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari...

શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

12 months ago
‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

8 months ago
વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

11 months ago
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકાઈ નરોડા પાટિયા ફલાયઓવરબ્રિજ માટે ૩૦મીટરનો રોડ ૪૫ મીટરનો કરાશે | P…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News