gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું, જાણો અન્ય જિલ્લાઓની સ્થિતિ | Severe Col…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather: ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું શહેર નોંધાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ પારો ગગડીને 9.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જેના કારણે રાત્રિના સમયે હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનું જોર યથાવત રહ્યું છે, જ્યારે ભુજ અને અમદાવાદ જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ નોંધાયું છે.

મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 24થી 29 ડિગ્રીની વચ્ચે

બીજી તરફ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને સુરતમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચતા દિવસે સામાન્ય ગરમીનો અનુભવ થયો છે, જ્યાં ડાંગમાં સૌથી વધુ 30.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 24થી 29 ડિગ્રીની વચ્ચે રહેતા મિશ્ર ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ઓખા અને દીવમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી ઉપર રહેતા ત્યાં ઠંડીની અસર પ્રમાણમાં ઓછી વર્તાઈ છે.

જિલ્લાઓમાં કેટલું તાપમાન નોંધાયું

અમદાવાદ: મહત્તમ 26.5°C, લઘુત્તમ 11.7°C

અમરેલી: મહત્તમ 27.9°C

વડોદરા (Baroda): મહત્તમ 29.0°C, લઘુત્તમ 14.0°C

ભાવનગર: મહત્તમ 27.0°C, લઘુત્તમ 13.8°C

ભુજ: મહત્તમ 24.3°C, લઘુત્તમ 11.2°C

દાહોદ: મહત્તમ 26.9°C

દમણ: મહત્તમ 30.4°C

ડાંગ: મહત્તમ 30.9°C 

ડીસા: મહત્તમ 26.6°C, લઘુત્તમ 10.1°C

દીવ: મહત્તમ 29.0°C, લઘુત્તમ 15.8°C

દ્વારકા: મહત્તમ 25.6°C, લઘુત્તમ 14.2°C

ગાંધીનગર: મહત્તમ 26.5°C 

જામનગર: મહત્તમ 23.9°C

કંડલા: મહત્તમ 26.5°C, લઘુત્તમ 11.9°C

નલિયા: મહત્તમ 28.8°C, લઘુત્તમ 4.8°C

ઓખા: મહત્તમ 24.8°C, લઘુત્તમ 17.5°C

પોરબંદર: મહત્તમ 26.5°C, લઘુત્તમ 12.8°C

રાજકોટ: મહત્તમ 27.5°C, લઘુત્તમ 9.4°C

સુરત: મહત્તમ 30.6°C, લઘુત્તમ 15.0°C

વેરાવળ: મહત્તમ 29.0°C, લઘુત્તમ 16.3°C

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ નથી પડતાં? કોંગ્રેસનો વેધક સવાલ | morbi bjp pr…

મોરબી ભાજપ પ્રમુખના 700 કરોડના કાંડમાં EDના દરોડા કેમ નથી પડતાં? કોંગ્રેસનો વેધક સવાલ | morbi bjp pr...

પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત | Godhra Accident: One …

પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ ભડકી, એક વ્યક્તિનું સળગી જતા મોત | Godhra Accident: One ...

ગુડ ન્યૂઝ : EPFO મોટા ફેરફારની તૈયારીમાં, કર્મચારી આ રીતે તાત્કાલિક ઉપાડી શકશે PFની રકમ | epfo to so…

ગુડ ન્યૂઝ : EPFO મોટા ફેરફારની તૈયારીમાં, કર્મચારી આ રીતે તાત્કાલિક ઉપાડી શકશે PFની રકમ | epfo to so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સિક્કામાંથી 2.06 કરોડનાં એમ્બર ગ્રીસ સાથે શખ્સ ઝડપાયો | Man caught with amber grease worth …

જામનગરના સિક્કામાંથી 2.06 કરોડનાં એમ્બર ગ્રીસ સાથે શખ્સ ઝડપાયો | Man caught with amber grease worth …

6 months ago
ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma…

ચાંદી રૂ. 4 લાખને પાર, ખરીદતાં પહેલા જાણી લો તેજી પાછળના આ 10 કારણો | Silver Prices Cross ₹4 Lakh Ma…

7 months ago
VCEને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે: આવક વધારવા સરકારનો નિર્ણય | VCE will now get at least Rs…

VCEને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. 20 મળશે: આવક વધારવા સરકારનો નિર્ણય | VCE will now get at least Rs…

8 months ago
કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન | Co…

કોઈપણ કામ લઈને સીધા સચિવાલય આવો, દલાલોના ચક્કરમાં ના પડશો, મંત્રી કાંતિ અમૃતિયાનું મોટું નિવેદન | Co…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News