gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | man was arr…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાંથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | man was arr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Ganja Crime : વડોદરા શહેરના દાંડિયા બજારમાં બ્રહ્મપુરી વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેતા એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. આ શખ્સ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તેની પૂછપરછ શરૂ કરાઈ છે.

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં છૂપી રીતે ડ્રગ્સ તથા ગાંજા સહિતના નશા  યુક્ત પદાર્થો નું વેચાણ થતું રહેતું હોય છે. જેનાં પર પોલીસ અવાર નવાર રેડ કરવામાં આવતી રહેતી હોય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ ને 9 જાન્યુઆરીના રોજ બાતમી મળી હતી કે  દાંડિયા બજાર વિસ્તારમાં 100 વર્ષ જૂની હોસ્ટેલમાં રહેતા એક શખ્સની પાસે નશીલા પદાર્થ છે. આ શખ્સ હોસ્ટેલમાં જ વેચાણ તથા સેવન કરી રહ્યો છે.જેથી શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી મુજબના સ્થળ હોસ્ટેલમાં વહેલી સવારે રેડ  કરી હતી. ત્યાંરે એક શખ્સ પાસેથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેથી ક્રાઈમ બ્રાંચે આ શખ્સ ને ઝડપી પાડયો હતો. આ નશા યુક્ત પદાર્થ કયો છે તેની ખાતરી કરવા માટે ક્રાઈમ બ્રાંચ દ્વારા તાત્કાલીક એફ એસ એલ ની ટીમને બોલાવી સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે આજે ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું

જેમાંથી મોડલિંગના વિદ્યાર્થીને  હાલમાં રાઉન્ડ અપ કરીને ક્રાઈમ બ્રાંચ તેને ડીસીબીની કચેરી ખાતે લઈ જઈને કોની પાસેથી ગાંજો લઈને આવ્યો હતો તેની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્ટેલમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ ગાંજાનું સેવન કરતાં હોય છે તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હોસ્ટેલમાં 25 થી વધુ વિદ્યાર્થી અને નોકરિયાતો રહેતા હોવાની માહિતી મળી રહી છે.  વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપી વિરુધ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

Next Post
અમદાવાદમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, કારચાલકે પોલીસકર્મીને બોનેટ પર દોઢ કિ.મી. ઢસડ્યો, એકની ધરપકડ | Ahm…

અમદાવાદમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા, કારચાલકે પોલીસકર્મીને બોનેટ પર દોઢ કિ.મી. ઢસડ્યો, એકની ધરપકડ | Ahm...

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu…

કોમર્સ ફેકલ્ટીના તમામ પાંચ વિભાગોમાં નિયમિત હેડની વરણી | five regular head appointed in commrce facu...

યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં હંગામી અધ્યાપકો- કર્મચારીઓને પગારના ફાંફા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo…

1 year ago
જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

2 months ago
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ઢીલી કામગીરીથી લોકો નારાજ | Fire Breaks …

6 days ago
દિલ્હી બ્લાસ્ટ: ગૃહમંત્રી અમિત શાહની કમિશનર સાથે બેઠક, કહ્યું- તમામ એંગલથી તપાસ થશે | Thorough Inves…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News