gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ૪૭૨ જેટલી જગ્યાઓ માટે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં આજે પરીક્ષા લેવામાં આવી હતી.વડોદરામાં આજે ૭૦ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.

વડોદરામાં પરીક્ષા માટે ૨૧૦૦૦ ઉમેદવારો નોંધાયા હતા.મોટાભાગના ઉમેદવારો સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, વાપી, વલસાડ, સુરત, અમરેલી વગેરે જિલ્લાઓમાંથી એસટી બસ તેમજ ટ્રેનો મારફતે વડોદરા પહોંચ્યા હતા.જેમના માટે વડોદરા રેલવે સ્ટેશન તેમજ એસટી ડેપો ખાતે પોલીસ દ્વારા હેલ્પ ડેસ્ક ઉભા કરવામાં આવ્યા હતા.

પહેલું પેપર સવારે ૯-૩૦ વાગ્યાનું હતું અને તેમાં ૭-૩૦ વાગ્યાથી પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક સિસ્ટમથી એન્ટ્રી આપવાનું શરુ કરી દેવાયું હતું.ઘણા ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકાય તે માટે રાત્રે જ વડોદરા આવી ગયા હતા અને જેના પગલે  ઘણી હોટલો અને ગેસ્ટ હાઉસો હાઉસફુલ જોવા મળ્યા હતા.

પરીક્ષા કેન્દ્રો પર ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓ પાસેથી પણ તકેદારીના ભાગરુપે મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા.ઉમેદવારોનું બીજુ પેપર બપોરે ૩-૩૦ વાગ્યે હતું.ઉમેદવારોને  ગરમી સામે પણ પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.ગરમીને ધ્યાનમાં રાખીને કેટલાક પરીક્ષા કેન્દ્રો પર છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.મોટાભાગના કેન્દ્રો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પેપર સરળ હોવાથી કટ ઓફ ઊંચુ જશે

ભયની ફિલસૂફી, કાયદો અને વ્યવસ્થા વિશે નિબંધ પૂછાયા

પેપર-વનમાં સૌથી વધારે ૨૫ પ્રશ્નો બંધારણના અને વર્તમાન મુદ્દાઓ અંગે ૧૫ પ્રશ્નો પૂછાયા 

પરીક્ષા આપીને બહાર નીકળેલા ઉમેદવારોએ પેપર સરળ હોવાનો અને તેના કારણે કટ ઓફ  ઉંચુ જશે તેવો મત વ્યક્ત કર્યો હતો.

સ્પીપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત પટેલે કહ્યું હતું કે, નવી પરીક્ષા પધ્ધતિ પ્રમાણે ૧૦૦ માર્કસના પેપર વનના એ પાર્ટમાં ગણિત અને રિઝનિંગ પૂછવામાં આવ્યું હતું અને તે સાવ સરળ હતું.પેપર બીના પાર્ટ બીમા સાત માર્કના ઈતિહાસના, આઠ માર્કના  ભૂગોળના અને ૧૬ માર્કના સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્નો પૂછવામાંઆવ્યા હતા.૨૫  માર્કસના પ્રશ્નો બંધારણને લગતા હતા.જાહેર પ્રશાસનનો એક પણ પ્રશ્ન પૂછાયો નહોતો.વર્તમાન મુદ્દાઓને લગતા ૧૫ માર્કના, પર્યાવરણ અને ઈકોનોમિક્સના ૯ માર્કના અને વિજ્ઞાાન તથા ટેકનોલોજીના ૧૧માર્કના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.કેશવાનંદ ભારતી કેસ, ક્રિપ્ટો કરન્સી તથા સેબી અને જી-૨૦ સમિટને લગતા પ્રશ્નનો પણ સમાવેશ થતો હતો.

જ્યારે પેપર બેમાં  ભયની ફિલસૂફી, કાયદો તેમજ વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થાપન વિષય પર નિબંધ અને હેલમેટ પહેરવાને લગતો અહેવાલ પૂછવામાં આવ્યો હતો.પેપર એકંદરે સાવ સરળ હતું.

કાળઝાળ ગરમી વચ્ચે પણ ૮૩ ટકા હાજરી નોંધાઈ 

વડોદરામાં ૭૦ કેન્દ્રો પર ૨૧૦૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા અને આ પૈકી પેપર એકમાં ૧૭૫૮૨ અને પેપર બેમાં ૧૭૪૫૭ ઉમેદવારોની હાજરી નોંધાઈ હતી.આકરી ગરમી હોવા છતા ૮૩ ટકા જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને આ પૈકીના મોટાભાગના  ઉમેદવારો બહારગામના હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea...

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની  ધમકી

હાથીખાનામાં ટેમ્પો ડ્રાઇવરને ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકી

રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan…

રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા…

નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી 138.68 મીટરે પહોંચ્યો, ચૂંદડી અને નારિયેળ અર્પણ કરી નવા નીરના વધામણા…

11 months ago
રહેણાંક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે રહિશો ત્રાહીમામ | Residents suffer due to lack of clea…

રહેણાંક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઈના અભાવે રહિશો ત્રાહીમામ | Residents suffer due to lack of clea…

1 year ago
વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

8 months ago
ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

ગુજરાતી કલા અને નાટ્યજગતને મોટી ખોટ, રંગભૂમિના કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે નિધન | Raju Barot …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News