gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી | sabarimala …

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી | sabarimala …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarimala Gold Theft Case: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાંથી સોનાના ઘરેણાની ચોરીના હાઈ-પ્રોફાઈલ મામલે SITએ મોટી કાર્યવાહી કરી છે. સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંડારારુ રાજીવારુની સોનાની ચોરીના કેસમાં પૂછપરછ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી મંદિર પરિસરમાંથી કિંમતી સોનાના દાગીના ગાયબ થવાના કેસની તપાસ દરમિયાન કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મંદિરમાંથી સોનાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા સરકારે SITની રચના કરી હતી.

સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત

તપાસમાં એ સામે આવ્યું છે કે, ચોરીની મંદિરના અંદરના પક્ષ સાથે જોડાયેલી હોઈ શકે છે. પૂજા સામગ્રી અને ઘરેણાઓ સુધી સીધી પહોંચ ધરાવતા મંદિરના સૌથી વરિષ્ઠ ધાર્મિક અધિકારી, મુખ્ય પૂજારી કંડારારુ રાજીવારુની ખાસ પૂછપરછ કરવામાં આવી રહી છે. SITને શંકા છે કે તેઓ આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

પૂજારીની અટકાયતથી આ મામલો વધુ સંવેદનશીલ બન્યો

પૂજારીની અટકાયતે આ સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. આ ઉપરાંત અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સબરીમાલા મંદરમાં ચોરીનો મામલો માત્ર ધાર્મિક આસ્થાથી જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિથી પણ ખૂબ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. 

સબરીમાલા મંદિર એક પ્રખ્યાત તીર્થસ્થળ છે

કેરળમાં આવેલું સબરીમાલા મંદિર ભારતના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામોમાં સ્થાન ધરાવે છે. સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાનું પ્રમુખ તીર્થસ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. મંદિરમાં ચઢાવવામાં આવેલા સોનાના ઘરેણા અને અન્ય કિંમતી વસ્તુઓનો મોટો સંગ્રહ છે.

સબરીમાળા મંદિરના ધાર્મિક મહત્ત્વ પાછળના કારણો

વિશાળ યાત્રાળુઓની સંખ્યા

સબરીમાલા વિશ્વના સૌથી મોટા વાર્ષિક તીર્થસ્થાનોમાંનું એક છે. એવો અંદાજ છે કે, દર વર્ષે અહીં 1 થી 5 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આટલી મોટી સંખ્યા તેને ભારતના મુખ્ય મંદિરોમાંનું એક બનાવે છે.

ભગવાન અયપ્પાને સમર્પિત

આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે, જેમને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના સ્ત્રી સ્વરૂપ મોહિનીના પુત્ર માનવામાં આવે છે. આ મંદિર શૈવ અને વૈષ્ણવ પરંપરાઓના સંગમનું પ્રતિક છે.

પવિત્ર અને કઠોર યાત્રા  

સબરીમાલાની યાત્રા તેની કઠોર તપસ્યા માટે જાણીતી છે. શ્રદ્ધાળુઓ યાત્રા પહેલા 41 દિવસનું કઠોર વ્રત (મંડલમ) રાખે છે, જેમાં બ્રહ્મચર્યનું પાલન, સાત્વિક ભોજન, અને અન્ય નિયમોનો સમાવેશ થાય છે. આ કઠોર તપસ્યા આ યાત્રાને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે.

આ પણ વાંચો: બ્રિક્સ અને G7 વચ્ચે ‘બ્રિજ’ બનશે ભારત! ટ્રમ્પની દાદાગીરી વચ્ચે ફ્રાંસના મેક્રોનનું મોટું નિવેદન

કુદરતી સૌંદર્ય અને સ્થાન  

આ મંદિર પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓમાં, 18 પહાડીઓની વચ્ચે અને પેરિયાર ટાઈગર રિઝર્વના ગાઢ જંગલોમાં આવેલું છે. તેનું કુદરતી અને રમણીય સ્થાન યાત્રાને વધુ વિશિષ્ટ બનાવે છે.

આમ, યાત્રાળુઓની વિશાળ સંખ્યા, ધાર્મિક મહત્વ અને યાત્રાની વિશિષ્ટ પરંપરાઓને કારણે સબરીમાલા મંદિર નિઃશંકપણે ભારતના મોટા અને મુખ્ય મંદિરોમાં ગણાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…
INDIA

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

June 25, 2026
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
Next Post
સુરતમાં અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોને ભગવાનની ભક્તિ માટે મેટ્રોની કામગીરી વિલન, સાસંદની ઓચિંતી…

સુરતમાં અડાજણના બદ્રીનારાયણ મંદિરના ભક્તોને ભગવાનની ભક્તિ માટે મેટ્રોની કામગીરી વિલન, સાસંદની ઓચિંતી...

રાહુલ ગાંધીએ ભાજપને ‘ભ્રષ્ટ જનતા પાર્ટી’ ગણાવી, કહ્યું – ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યુ…

રાહુલ ગાંધીએ ભાજપને 'ભ્રષ્ટ જનતા પાર્ટી' ગણાવી, કહ્યું - ડબલ એન્જિન સરકારોએ લોકોનું જીવન બરબાદ કર્યુ...

જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે સ્કોર્પિયોના કાર ચાલકની ઉદ્ધતાઈ | S…

જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે સ્કોર્પિયોના કાર ચાલકની ઉદ્ધતાઈ | S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી | Judges Bungalow i…

5 months ago
શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત | Violence in …

શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત | Violence in …

7 months ago
છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

છેલ્લી ઘડીની રસાકસી પછી ખાડીયા,કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસે એક-એક બેઠક ગુમાવવી પડી | After last minute…

2 months ago
VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો…

VIDEO: ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા શાહિદ આફ્રિદીનું દુબઈમાં કેરળ કોમ્યુનિટી દ્વારા હીરો જેવું સ્વાગત, સો…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News