gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં વિદેશી દારૂ સંતાડી લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men caught carryi…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં બાઈકની પેટ્રોલની ટાંકીમાં વિદેશી દારૂ સંતાડી લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men caught carryi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છાણી બ્રિજ ઉતરતા ફર્ટિલાઇઝરના ગેટ પાસે વોચ ગોઠવીને છાણી પોલીસે બાઇક પર જતા બે શખ્સને વિદેશી દારૂના ક્વાટરીયા સાથે ઝડપી પાડ્યા હતા. બાઈકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂના ક્વાટરિયા સંતાડી રાખ્યો હતો. દારૂ, 2 મોબાઈલ અને બાઇક મળી રૂ.64 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂનું ગેરકાયદે વેચાણ તથા હેરાફેરી થતી હોય છે. જેના પર પોલીસની ટીમો સતત વોચ રાખતી હોય છે. ત્યારે છાણી પોલીસની ટીમ 8 જાન્યુઆરીના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે એક બાઇકનો ચાલક તથા તેની પાછળ એક ઇસમ બેસેલો છે તે બન્ને ઇસમો પોતાની બાઇકની પેટ્રોલની ટાકીમાં ચોરખાનું બનાવેલ છે જે ખાનામા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા ભરીને જવાના છે. જેના આધારે પોલીસે છાણી બ્રીજ ઉતરતા ફર્ટીલાઇઝરના ગેટ આગળ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની બાઇક આવતા તેને પોલીસે રોકી તપાસ કરી હતી ત્યારે બાઇકની પેટ્રોલની ટાકીમા બનાવેલા ચોરખાનામાં ઈગ્લીશ દારૂના 144 ક્વાટર રૂ.24 હજાર, મોબાઇલ નંગ-2 રૂ.10 હજાર તથા બાઈક કિ.રૂ.30 હજાર  મળી રૂ.64 હજારના મુદામાલ સાથે પરેશભાઈ નગીનભાઈ રાઠવા (રહે-પટેલ ફળીયુ પંડરવાગામ તા.જેતપુર પાવી જી. છોટાઉદેપુર)અને રણજીતભાઇ ભરતભાઇ રાઠવા (રહે-પટેલ ફળીયુ સજુલીગામ તા.જેતપુરપાવી જી-છોટાઉદેપુર)ને ઝડપી પાડ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 ...

અમરેલી: ‘ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો’.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ…

અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto…

7 months ago
વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ | Gold Silver Price C…

4 months ago
વિશ્વ નવા વર્લ્ડઑર્ડર તરફ વધી રહ્યું છે, પલડું ભારત તરફ: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | PM Modi Jib…

વાતાવરણમાં પલટો : ચોમાસાની ઋતુના આગમનની શક્યતા વચ્ચે સવારથી વાદળીયું વાતાવરણ | Cloudy weather since …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News