gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના ના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,13
સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો નહીં
ભરપાઈ કરનારા મિલકતધારકોની ૪૬ જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકત હરાજી પ્રક્રીયા
દરમિયાન કોઈ બીડર નહીં આવતા એક રુપિયા ટોકનથી કોર્પોરેશનના  નામે રેકર્ડ ઉપર ચઢાવી છે.નોંધનીય બાબત એ છે કે
, જે મિલકત
કોર્પોરેશનના ચોપડે ચઢાવાઈ છે તેની બજાર કિંમત રુપિયા ૫૦ કરોડથી પણ વધુ થવા જાય
છે.હરાજી પ્રક્રીયા ઉપરાંત બાકી મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકોની ૪૦૧ મિલકત
કલેકટરના રેકર્ડ ઉપર બોજા હેઠળ મુકાઈ છે. જયાં સુધી આ મિલકત ધારકો બાકી
મિલકતવેરાની ભરપાઈ નહીં કરે ત્યાં સુધી તેઓ આ મિલકત વેચી શકશે નહીં.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો ભરપાઈ કરવા જે
તે મિલકતધારકોને વારંવાર નોટિસ આપવાની સાથે છેલ્લી ચેતવણીની નોટિસ અપાતી હોય
છે.તેમ છતાં ટેકસ નહીં ભરનારા કરદાતાઓને મિલકત જપ્તી-ટાંચનુ વોરંટ આપી મ્યુનિસિપલ
કમિશનરની મંજૂરી મેળવી બાકી મિલકતવેરો નહીં ભરનારા મિલકતધારકોની મિલકતની હરાજી
કરવાની પ્રક્રીયા હાથ ધરવામા આવતી હોય છે.કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા ૩૬
દિવસમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલી બાકી મિલકતવેરા ધારકોની રહેણાંક અને
કોમર્શિયલ મળીને ૪૬ મિલકતની હરાજી પ્રક્રીયા હાથ ધરવામા આવી હતી.જે પૈકી ૫૨
મિલકતની હરાજી સમયે ૯ મિલકત ધારકોએ રુપિયા ૬૨.૩૯ લાખનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા
૪૩ મિલકત કે જેની વર્તમાન બજાર કિંમત રુપિયા ૪૮.૬૧ કરોડ થાય છે તે એક રુપિયા
ટોકનથી કોર્પોરેશનના નામે ચઢાવાઈ હતી. ૧૧ સપ્ટેમબર-૨૫ના રોજ કોઠી મહોલ્લા
,લાલદરવાજા તથા
કારંજ ચોકી સામે આવેલી બે મિલકત મળી કુલ ત્રણ મિલકતનો રુપિયા ૬૩ લાખનો બાકી
મિલકતવેરો નહીં ભરાતા ત્રણ મિલકતની હરાજી થઈ હતી.

ઝોન મુજબ કેટલી મિલકતની હરાજી-બોજા હેઠળ

ઝોન    હરાજી  બોજા હેઠળ

મધ્ય    ૦૫    ૧૬૩

ઉત્તર   ૦૫     ૧૮

દક્ષિણ  ૦૪     ૧૧

પૂર્વ    ૦૭     ૨૦૧

પશ્ચિમ ૨૦      —

ઉ.પ. ૦૫       ૦૮

દ.પ. ૨૩       —

કુલ  ૬૯       ૪૦૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem…

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem...

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે જ સુરક્ષા કવચ ખુલી જશે, બે એન્જિનિયરે ડિઝાઈન તૈયાર કરી

વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv…

વિરમગામના શિવપુરા ગામમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરા | Smugglers business in a closed house in Shiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

11 months ago
જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

જામનગરની ગાયનેક હોસ્પિટલમાં હેવી એનેસ્થેશિયા ડોઝ લઈ નર્સનો આપઘાત | Nurse commits suicide after takin…

10 months ago
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

11 months ago
સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea…

સીતા રામ રસોઈ નામે ટ્રસ્ટ બનાવી ઓનલાઈન દાનના કૌભાંડનો ઘટસ્ફોટ | Online donation scam exposed by crea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News