gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
0
VIEWS
Share on FacebookShare on Twitter

અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ: સાવરકુંડલાના શિવાલયમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ કરી લોકકલ્યાણની પ્રાર્થના

ધારાસભ્ય મહેશભાઈ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ અને શહેર પ્રમુખ અનિરુદ્ધસિંહની આગેવાનીમાં મહાઆરતી યોજાઈ

ભૂદેવોના મંત્રોચ્ચાર થી સમગ્ર વિસ્તાર દિવ્ય બન્યો; ભાવિકોએ લીધો દર્શન-પ્રસાદનો લ્હાવો.

સાવરકુંડલા

સોમનાથ મહાદેવ મંદિરના અખંડ સ્વાભિમાન અને આસ્થાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિમય ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત સાવરકુંડલા શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શ્રી રિદ્ધિ-સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે શિવ પ્રસન્નાર્થે ભવ્ય ‘લઘુરુદ્ર યજ્ઞ’ તથા મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું કે, “સોમનાથ મંદિર આપણી અસ્મિતા અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ૧૦૦૦ વર્ષના સંઘર્ષ બાદ પણ અડગ રહેલી આપણી આસ્થાની યાત્રાને વધાવવા અને નવી પેઢીને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાથી માહિતગાર કરવાના ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.”

આ કાર્યક્રમના પ્રારંભે સવારથી જ શિવાલયમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર યજ્ઞની વિધિ શરૂ કરવામાં આવી હતી. હોમ અને શિવભક્તિથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. ધારાસભ્યશ્રી, ભાજપના અગ્રણીઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાન ભોળાનાથની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી.

આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર વિસ્તારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.આ પાવન અવસરે સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની ધર્મપ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના કાર્યકરો અને સામાજિક અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Next Post
શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 ...

અમરેલી: ‘ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો’.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ…

અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ...

અમરેલી: ચલાલા પાલિકાના નવા પ્રમુખની વરણી પર ‘બ્રેક’, છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા સભ્યોમાં નારાજગી…

અમરેલી: ચલાલા પાલિકાના નવા પ્રમુખની વરણી પર ‘બ્રેક’, છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા સભ્યોમાં નારાજગી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

કોમન વેલ્થ ગેમ્સ-૨૦૩૦ માટે તડામાર તૈયારી, અમદાવાદમાં વસ્ત્રાલ ઉપરાંત પાંચ નવા સ્પોર્ટસ કોમ્પલેકસ બના…

8 months ago
આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

આણંદ શહેરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલો પરિવાર પાર્ટી પ્લોટ સીલ | Family party plot near TB hospital i…

8 months ago
પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla…

પાટણના ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ ઉતારાતા વિવાદ, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને | patan mla…

11 months ago
કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

કપડવંજમાં સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવાતા ગ્રાહકોમાં અસંતોષ | Dissatisfaction among customers as smar…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News