gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત | Suicide of a student studying in B C A

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત | Suicide of a student studying in B C A
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,બી.સી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવાયાર્ડ વિસ્તારમાં રહેતું દંપતી અલગ – અલગ કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનો  પુત્ર ધો.૯ માં અભ્યાસ કરે છે. જ્યારે નાનો પુત્ર વાસદની કોલેજમાં બી.સી.એ.માં અભ્યાસ કરે છે. ગઇકાલે કોલેજથી પાંચ વાગ્યે આવ્યા પછી વિદ્યાર્થી  ઘરે જ હતો. તેના પિતા સાંજે સાત વાગ્યે ઘરે આવતા હોય છે.  પરંતુ, સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હોઇ તેના પિતા સાંજે ઘરે વહેલા આવ્યા હતા. તેમનો પુત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર નહતો. પહેલા માળે જઇને જોતા રૃમનો દરવાજો થોડો ખુલ્લો હોઇ તેમણે  અંદર જઇને જોયું તો તેમના પુત્રે ગળા  ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.  પરંતુ, જીવ બચી શક્યો નહતો. પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી તેમજ મોબાઇલ ફોન પણ લોક છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff...

ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…

ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector...

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

7 months ago
ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું | Gujarat …

10 months ago
જામનગર નજીક સ્કૂટર લઈને જઈ રહેલા યુવાનનું અકસ્માતે વાહન સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ | A you…

1 year ago
પાણીગેટ બાવચાવાડમાં વિદેશી દારુ વેચતી મહિલા ઝડપાઈ | Woman caught selling foreign liquor in Panigate …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News