gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો | District police who were on th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સાવલી, ટ્રકમાં ચોર ખાનુ બનાવી ને છુપાવેલી વિદેશી દારૃની ૭,૦૬૮  બોટલો ચોરખાનામાં સંતાડીને જતી ટ્રકને એલ.સી.બી. ની ટીમે એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપી પાડી છે. પોલીસે મળી કુલ રૃપિયા ૪૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

સ્ટેટ મોનિટરિંગ સેલે (એસ.એમ.સી.) જિલ્લા પોલીસનું નાક કાપીને  પકડેલા ૧૭.૭૨ લાખના વિદેશી દારૃ બાદ દોડતી થયેલી  જિલ્લા પોલીસે દારૃનો એક કેસ કર્યો છે.  એેલ સી બી ની ટીમ ેગત રાત્રે એક  ટ્રકને શંકાના આધારે ઊભી રાખી હતી. પોલીસે તપાસ કરતા  ટ્રકમાં ચોર ખાનુ બનાવી સંતાડેલો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. કુલરના જૂના બોક્સની આડમાં બનાવેલ ચોર ખાનામાંથી  વિદેશી દારૃની  ૭,૦૬૮  બોટલ ૩૬.૬૬ લાખની કબજે કરી  હતી . પોલીસે ટ્રક, મોબાઈલ તેમજ રોકડ મળી કુલ ૪૬.૮૯ લાખના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ડ્રાઈવર દેવારામ રાજુરામભાઇ જાટ (રહે. મોતીચોણીયો કા તલા તા.જિ.બાડમેર રાજસ્થાન)  ને ઝડપી મંજુસર પોલીસને હવાલે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી  છે કે, ત્રણ દિવસ પહેલા પવન માલવ ઉર્ફે મહેન્દ્ર (રહે. રાજસ્થાન)એ ઉદેપુર બાયપાસ પરથી દારૃનો જથ્થો ટ્રકમાં ભર્યો હતો અને આ દારૃનો જથ્થો અમદાવાદ આપવાનો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond…

મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાના ૪૦૦ તળાવોમાં માછલીઓની ૪૨ પ્રજાતિઓ મળી | 42 species of fish found in pond...

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af...

કોટંબી ગ્રાઉન્ડ પર ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાક નેટ પ્રેક્ટીસ કરી | India New Zealand playe…

કોટંબી ગ્રાઉન્ડ પર ભારત-ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ત્રણ કલાક નેટ પ્રેક્ટીસ કરી | India New Zealand playe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બાળકને બચાવું ત્યાં સુધીમાં પત્ની ગુમ…’, કિશ્તવાડના પીડિતોની વેદના સાંભળી હૈયું કંપી જશે | kishtw…

1 year ago
‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News