gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
શેખબાબુ હત્યા કેસમાં બે કોન્સ્ટેબલે કરેલી જામીન અરજી નામંજૂર | Bail application of two constables re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા :રાજ્યભરમાં ચકચાર જગાવનારા શેખબાબુ શેખ હત્યા કેસમાં સંડોવાયેલા
ફતેગંજ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલે વચગાળાના જામીન માગતા અદાલતે બન્ને અરજદારની
અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦માં ફતેગંજ પોલીસે ચોરીની શંકાના
આધારે સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલા શેખબાબુ શેખની અટકાયત કરી હતી અને તેને પોલીસ
સ્ટેશનમાં ઢો માર મારવામાં આવતાં શેખબાબુનું મોત થયું હતું. આ બનાવ અંગે ફતેગંજ
પોલીસ સ્ટેશનના તત્કાલિન પી.આઇ.
, એક પીએસઆઇ અને ચાર
કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા
કોન્સ્ટેબલ રાજેશ સવજીભાઇ ગડચરે ૧૦ દિવસના જામીન માંગતા રજૂઆત કરી હતી કે
, તેને બેચલર ઓફ આર્ટસની પરીક્ષા આપવાની છે.

 તેણે વધુમાં એવી પણ
રજૂઆત કરી હતી કે
, તેણે આ સિવાય હાઇકોર્ટ કે, સુપ્રિમ કોર્ટમાં કોઇ જામીન અરજી કરી નથી. જો કે, તપાસ
અધિકારીએ તેના રિપોર્ટમાં અરજદારે હાઇકોર્ટમાં જામીન અરજી મુકી હોવાનું જણાવ્યું
હતું. ન્યાયાધીશે અરજદારે વિગતો છુપાવી હોવાની નોંધ સાથે અરજી રદ કરી હતી. જ્યારે
બનાવમાં સંડોવાયેલા કોન્સ્ટેબ પંકજ માવજીભાઇ રાઠોડે તેની પત્નિને પગે ફેક્ચર થતાં
તેની સર્જરી માટે ૨૦ દિવસના વચગાળાના જામીન માગતા ન્યાયાધીશે તેની અરજી પણ રદ કરી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
આજવામાંથી પાણી છોડતાં જ પિલોલ ગામમાં લોકડાઉનઃ અભ્યાસ,નોકરી-ધંધા બધાને જ રજા | Lockdown in Pilol vill…

આજવામાંથી પાણી છોડતાં જ પિલોલ ગામમાં લોકડાઉનઃ અભ્યાસ,નોકરી-ધંધા બધાને જ રજા | Lockdown in Pilol vill...

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in...

ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.વોર્ડ ઓફિસની કામગીરી સમયે ઓઢવમાં ૧૦ વ્હીલનું મિકસચર ટેલર ૧૦ ફૂટ ખાડામાં , એક વ્યકિત દટાયો | D…

10 months ago
દડવા ચોકડી પાસે બાઈક પાછળ બાઇક અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured after bike collides w…

11 months ago
ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઇલ, ફ્રિજ, TV ! જાણો કઈ રીતે | chinese companies offering …

1 year ago
વડોદરામાં પોલીસથી બચવા પાણીના જગમાં દારૂની હેરાફેરી છતાં પકડાઈ ગયો | Man caught smuggling liquor in …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News