gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 38 rounds of banned C…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 38 ફિરકા સાથે 3 શખ્સો ઝડપાયા | 3 people arrested with 38 rounds of banned C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નિસરાયા ચોકડી, જોગણ, આંકલાવ પાસેથી 

– પોલીસે દોરી સહિત, મોપેડ સહિતની મત્તા જપ્ત કરી શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આણંદ : ઉતરાયણ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પોલીસ દ્વારા જિલ્લાની નિસરાયા ચોકડી જોગણ અને આંકલાવ ખાતેથી કુલ ૩૮ નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બોરસદની નિસરાયા ચોકડી નજીક આવેલા વાસણા ફાટક પાસે બોરસદ શહેર પોલીસે છાપો મારી સંજય રમણભાઈ તળપદા (રહે.બોરસદ)ને ચાઈનીઝ દોરીની ત્રણ નંગ ફીરકીઓ સાથે ઝડપી પાડયો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા ૬૦૦ જેટલી થવા જાય છે. બીજા બનાવમાં પેટલાદ તાલુકાના જોગણ ગામની નહેર ઉપર આવેલા કેસર ફાર્મના બોર્ડ નજીક પેટલાદ શહેર પોલીસે છાપો મારીને રવિ ઉર્ફે ગોપી રસિકભાઈ પારેખ (રહે જોગણ)ને ચાઈનીઝ દોરીના ૨૩ નંગ ફિરકા સાથે ઝડપી પાડયો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૧૫૦૦ જેટલી થવા જાય છે. અન્ય એક બનાવોની મળતી વિગત મુજબ આંકલાવ પોલીસે મળેલ માહિતીના આધારે અંબાલી રોડ નાની નહેર ખાતે છાપો મારીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને મોપેડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેના થેલાની તપાસ કરતા અંદરથી ચાઈનીઝ દોરીના ૧૨ નંગ ફિરકા મળી આવ્યા હતા. પોલીસે તેનું નામઠામ પૂછતા શખ્સે રહીમભાઈ છત્રસિંહ પરમાર (રહે.ભેટાસી વાંટા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરી તથા ટુ વ્હીલર મળી ૫૩,૬૦૦નો મુદ્દામાલ કબજે લઈ રહીમ પરમારની પૂછપરછ કરતા આ ચાઈનીઝ દોરીનો જથ્થોે ભાદરણના આરીફ ભાઈ રાજેશભાઈ પરમાર પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u…

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત | ED raids officials u...

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa…

ચાલુ વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30 ટકા અને દોરીમાં 15 ટકાનો ભાવ વધારો | Prices of kites have increa...

છત્તીસગઢનાં દંતેવાડામાં ૬૩ નકસલીઓનું આત્મસમર્પણ | 63 naxalist surrender in chatisgarh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો : એક શખ્સ …

3 months ago
નડિયાદની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ‘જય’ના આપઘાત કેસમાં 5 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં | No arres…

6 months ago
ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

1 year ago
સુરતમાં ITના દરોડા: ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ અને મહાકાલ ગ્રૂપના 20થી વધુ સ્થળે તપાસ | Surat IT …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News