gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 46 સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા | IDs of 46 CSC centers in Ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારા 46 જેટલા સેન્ટરોના લોગીન આઇડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. 

જિલ્લાના સીએસસી મેનેજર નિકુંજ ઠેસીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં 1300 થી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે, જે નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું. ખાસ કરીને સેન્ટરની બહાર સીએસસીનું બ્રાન્ડિંગ ન લગાવવું, સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પી.સી.સી.) ન હોવું જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. 

આ બાબત ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે જિલ્લાના 46 સેન્ટરોના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેટ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. સીએસસી સંચાલકો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે, જે મુજબ દરેક સંચાલકે પોતાના સેન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ મૂકવું પડશે. વધુમાં, દરેક સંચાલક માટે પીસીસી હોવું હવે અનિવાર્ય છે. જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને નિયમ ભંગ કરનાર સંચાલકો સામે જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
‘રેર અર્થ’ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india …

'રેર અર્થ'ના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી! અમેરિકાનું ભારતને ખાસ આમંત્રણ | us invites india ...

BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b…

BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાયલટ સહિત 7 લોકો સવાર હતા | BREAKING: Bhubaneswar b...

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક…

છોટાઉદેપુર: હાઈવેની કામગીરી બની કાળમુખી, ઓવરલોડ લાકડા ભરેલા ટ્રેક્ટર પરથી પટકાતા મજૂરનું મોત, 2 બાળક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ…

મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ…

1 year ago
સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio…

સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ | Complaints of confusio…

8 months ago
સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

સંસ્કારી નગરીમાં યુવતીનો વીડિયો ઉતારતો યુવક પકડાયો, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો | young man …

12 months ago
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News