gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
ભારત-ન્યૂઝિલેન્ડ મેચને પગલે ટ્રાફિક જામ ની દહેશતઃ વડોદરા શહેરના 1300 પોલીસ જવાનોનો બંદોબસ્ત | Fears …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચને પગલે હાઇવે પર ટ્રાફિક જામની દહેશત હોવાથી પોલીસ દ્વારા જુદીજુદી એજન્સીઓને સાથે રાખીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

ગઇકાલે ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરવામાં આવી હતી.જે દરમિયાન પોલીસના રિહર્સલ ને કારણે હાલોલ રોડ પર પાંચ કિમી ટ્રાફિક જામ થયા બાદ આવતીકાલે મેચ દરમિયાન આવી સ્થિતિ ના સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.

જે દરમિયાન અમદાવાદ-સુરત હાઇવે પર વડોદરાની આસપાસની દરેક ચોકડી પર ્ટ્રાફિકને અડચણ ના પડે તે માટે દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આવતીકાલે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દરેક ચોકડી પર હાજર રહેશે.જેમાં ટ્રાફિકના કર્મચારીઓ પણ સામેલ હશે.શહેર  પોલીસના કુલ ૧૩૦૦ જવાનો મેચ નિમિત્તે આખો દિવસ વિશેષ બંદોબસ્ત જાળવશે.

વડોદરા હાઇવે પરની ગોલ્ડન ચોકડી, દેણા ચોકડી,દુમાડ ચોકડી,કપૂરાઇ ચોકડી, સયાજીપુરા ચોકડી જેવા સ્થળોએ ટ્રાફિકની અંધાધૂંધી ના સર્જાય તે માટે પોલીસની સાથે કોર્પોરેશન,આરટીઓ,હાઇવે ઓથોરિટી જેવી  એજન્સીઓના અધિકારીઓ પણ તેમના કાફલા સાથે સવારથી મેચ પુરી નહિ થાય ત્યાં સુધી હાજર રહેશે.

જરોદથી વડોદરા આવતો ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં પાવાગઢના દર્શનાર્થીઓ અટવાશે

ક્રિકેટ મેચને કારણે જરોદથી વડોદરા આવતો ટ્રાફિક ડાઇવર્ટ કરાતાં પાવાગઢના હજારો દર્શનાર્થીઓને અટવાઇ જવાનો વખત આવે તેવી દહેશત સેવાઇ રહી છે.

પાવાગઢ ખાતે રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે.આવતી કાલે રવિવારને દિવસે ઇન્ટરનેશનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હોવાથી જરોદથી વડોદરા આવતો રૃટ રસુલાબાદ વાળા રસ્તે ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

જેથી પાવાગઢથી  પરત ફરતા દર્શનાર્થીઓને વડોદરા આવવું હોય તો ડાઇવર્ટ કરાયેલા રૃટથી આવવું પડે તેમ હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

ક્રિકેટ મેચ માટે શહેર પોલીસનો બંદોબસ્ત

ક્રિકેટ મેચ માટે બંને ટીમો હોટલમાંથી સ્ટેડિયમ પર જવા નીકળશે તે રૃટ અને હાઇવે પર વડોદરા શહેર પોલીસનો  બંદોબસ્ત આ મુજબ રહેશે.

– ૧ એડિશનલ પોલીસ કમિશનર

– ૪ નાયબ પોલીસ કમિશનર

– ૬ મદદનીશ પોલીસ કમિશનર

– ૨૨ પોલીસ ઇન્સ્પેક્ટર

– ૯૦૦ થી વધુ પીએસઆઇ અને જવાનો

– ૩૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
GUJARAT

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

May 14, 2026
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…
GUJARAT

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

May 14, 2026
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2
GUJARAT

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

May 14, 2026
Next Post
ભીમપુરાના મકાનમાં આગ લાગતાં લોકો હિંમતભેર ઝઝૂમ્યા,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ પર કાબૂ | People bra…

ભીમપુરાના મકાનમાં આગ લાગતાં લોકો હિંમતભેર ઝઝૂમ્યા,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ પર કાબૂ | People bra...

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI’s …

SBI ના 1.97 કરોડના હોમલોન કૌભાંડમાં સુરતથી લોન એજન્ટ પકડાયો | Loan agent from Surat caught in SBI's ...

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA…

બિલ્ડિંગ યુઝની પરવાનગી મળી જાય તે પછી વણવેચાયેલા ફ્લેટના મેઇન્ટેનન્સ ભરવાની જવાબદારી બિલ્ડરની | RERA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર કાર્ડમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બદલવો છે? તો જાણીલો સરળ સ્ટેપમાં

આધાર કાર્ડમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બદલવો છે? તો જાણીલો સરળ સ્ટેપમાં

7 months ago
પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

પાકિસ્તાની વિમાનો ભારતીય એરસ્પેસમાં નહીં પ્રવેશી શકે, 23 ઓગસ્ટ પ્રતિબંધ લંબાવાયો | restricting pakis…

10 months ago
સેવન્થ ડે સ્કૂલના RTEમાં ગરબડ-ગોટાળા! 8000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા | Seventh Day School…

સેવન્થ ડે સ્કૂલના RTEમાં ગરબડ-ગોટાળા! 8000 જેટલા બાળકોનો હક છીનવી 19 કરોડ કમાયા | Seventh Day School…

3 months ago
શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News