gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ | Chhota …

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુરમાં બોર્ડની પરીક્ષા વચ્ચે વિવાદ, આચાર્ય અને ડેપો મેનેજર વચ્ચે બસ મુદ્દે માથાકૂટ | Chhota …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા માટે બસની વ્યવસ્થા બાબતે વિવાદ સર્જાયો હતો.

જિલ્લાના પરીક્ષાના આંકડા એક નજરે

છોટા ઉદેપુર, નસવાડી, બોડેલી, સંખેડા, કવાંટ, પાવીજેતપુર અને કદવાલ એમ સાત તાલુકાઓમાં કુલ 23,632 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે જિલ્લામાં ધોરણ 10ના 13,743 વિદ્યાર્થીઓ માટે 17 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ 8,611 વિદ્યાર્થીઓ માટે 11 કેન્દ્રો છે અને વિજ્ઞાન પ્રવાહ 1278 વિદ્યાર્થીઓ છે. જેમાં 1201 કર્મચારીઓ ફરજ બજાવશે. 

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ: 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

આચાર્ય અને ડેપો મેનેજર સામસામે

પરીક્ષાના પહેલા દિવસે જ પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસ.ટી. બસની ફાળવણી મુદ્દે વિવાદ થયો હતો. નિવાસી શાળાની 58 બાળકીઓને પરીક્ષા આપવા છોટાઉદેપુર જવાનું હતું, પરંતુ એસ.ટી. તંત્ર દ્વારા માત્ર 32 સીટની નાની બસ મોકલવામાં આવી હતી. શાળાના આચાર્ય જ્યારે આ બાબતે રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ડેપો મેનેજરે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો. ડેપો મેનેજરે નફ્ફટાઈપૂર્વક જણાવ્યું કે, અગાઉ પણ વિદ્યાર્થીઓ આ જ રીતે નાની બસમાં ‘મેનેજ’ થતા હતા, તો આજે પણ 58 વિદ્યાર્થીઓએ 32 સીટની બસમાં જ મેનેજ થવું જોઈએ.

અંતે આચાર્યએ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે હેતુથી અન્ય ખાનગી વ્યવસ્થા કરીને તમામ વિદ્યાર્થીનીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યા હતા. એક તરફ સરકાર બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જવાબદાર અધિકારીઓના આવા નકારાત્મક વલણ સામે વાલીઓ અને શૈક્ષણિક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ…

દુબઈથી પેટમાં સોનું છુપાવીને લાવેલો મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયો, પેટમાંથી 3 સોનાની કેપ્સૂલ નીકળ...

અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba…

અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% રિબેટ મળશે, જાણો ક્યાં સુધી લાભ લઈ શકાશે? | ahmedaba...

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

5 months ago
આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

આણંદ જિલ્લાના 300 તલાટી સરકારી કામ છોડીને રખડતા શ્વાન શોધવા દોડશે | 300 Talatis from Anand district …

9 months ago
હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

6 months ago
ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike…

ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News