gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોપીઓએ વેપારીઓના રૂપિયા ત્રણ કરોડથી વધુની રકમ પડાવ્યાનો ખુલાસો | Cyber crime cell founded rupees th…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
આરોપીઓએ વેપારીઓના રૂપિયા ત્રણ કરોડથી વધુની રકમ પડાવ્યાનો ખુલાસો | Cyber crime cell founded rupees th…
8
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં  વેપારીઓ અને નાના લારીવાળાઓને પેટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી કરી આપવાનું કહીને એક રૂપિયાના આર્થિક વ્યવહાર કરવાના નામે ૫૦૦થી વધુ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ૧૫ જેટલી બેંકોના એકાઉન્ટમાં તપાસ કરતા આરોપીઓએ ત્રણ કરોડ ઉપરાંતની રકમની આર્થિક વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.  ત્યારે હજુ અન્ય બેંકોની વિગતો સામે આવતા છેતરપિંડીનો આંક પાંચ કરોડ ઉપરાંતનો થવાની શક્યતા છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ધરાવતી પેટીએમ કંપનીના સાઉન્ડ બોંક્સનું માસિક રૂપિયા ૯૯નું ભાડુ ફ્રી કરી આપવાના નામે  આચરવાના કૌભાંડમાં  સાયબર ક્રાઇમે ગુનો નોંધીને બ્રિજેશ પટેલ, ગોંવિંદ ખટીક, રવિ મિસ્ત્રી, ડબુ સુથાર અને પ્રિતમ સુથાર તેમજ રાજ પટેલની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં આરોપીઓની ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી કે તે સાઉન્ડ બોક્સ ફ્રી કરી આપવાના નામે પ્રોસેસ કરવાનું કહીને વેપારીને મોબાઇલ ઓનલાઇન એક રૂપિયો ટ્રાન્સફર કરાવતા હતા. બાદમાં પે ટીએમમાં રિક્વેસ્ટ માટેનો ઇમેઇલ કરવાનો છે. તેમ કહીને ક્યુ આર કોડ મેળવતા હતા અને વેપારીના મોબાઇલ ફોનમાં રહેલા નાણાંની ઉચાપત કરતા હતા. 

આરોપીઓએ આ મોડ્સ ઓપરેન્ડીથી ૫૦૦થી વધુ વેપારીઓના કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. ત્યારે ચોક્કસ આરોપીઓના બેંક એકાઉન્ટ અંગે વિગતો મેળવીને સાયબર ક્રાઇમે ૧૫ જેટલી બેંકોના એકાઉન્ટના સ્ટેટમેન્ટ મેળવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે આરોપીઓએ ત્રણ કરોડથી વધુની રકમના આર્થિક વ્યવહાર કર્યા હતા. જેમાં મુખ્ય આરોપી બ્રિજેશ પટેલના ત્રણ બેક એકાઉન્ટમાં કુલ ૧.૬૧ કરોડના, ગોવિંદ ખટીકના બેંક એકાઉન્ટમાંથી ૯૩ લાખના, રાજ પટેલના એક બેંક એકાઉન્ટમાં ૩૪ લાખ, પ્રિતમના બેંક એકાઉન્ટમાંથી ૧૧ લાખ અને ડબુ સુથારના બેંક એકાઉન્ટમાં ૨૨ લાખના આર્થિક વ્યવહાર થયા હતા.

સાયબર ક્રાઇમના સુત્રોના જણાવ્યા મુજબ હજુ અનેક બેંક એકાઉન્ટની વિગતો આવવાની બાકી છે. જેથી છેતરપિંડીનો આંક પાંચ કરોડને પાર જવાની શક્યતા છે. સાથેસાથે ભોગ બનનારની સંખ્યા પણ વધી શકે છે. આમ, આ કૌભાંડમાં અનેક  ચોકાવનારી વિગતો સામે આવી રહી છે.

કરોડોનું કૌભાંડ સામે આવતા પેટીએમની વિજિલન્સ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી

પેટીએમના પૂર્વ કર્મચારીએ આચરેલા સાઉન્ડ બોક્સના કૌભાંડને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમ સાથે કંપનીની વિજિલન્સ ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે તાત્કાલિક વેપારીઓ માટે ગાઇડલાઇન પણ ઇસ્યુ કરી છે. જેમાં તેમને ત્યા આવતો વ્યક્તિ કંપનીનો ઓથોરાઇઝ્ડ છે કે નહી? તે ખાસ ચકાસણી કરવી અને ક્યુ આર કોડની માગણી કરે કે અન્ય વિગતો માંગે તો કસ્ટમર કેરમાં કોલ કરવો અથવા શંકાસ્પદ વ્યક્તિ અંગે પે ટીએમ તેમના વિસ્તારના મુખ્ય અધિકારીને જાણ કરવી.  આ ઉપરાંત,  સાયબર ક્રાઇમે કંપનીની સિક્યોરીટી સિસ્ટમ વધુ અપડેટ કરવાની સુચના આપી છે. જેથી ચોક્કસ પ્રકારના ગુના રોકી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa…

અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Darshan ropewa...

રેપનો પ્રયાસ કરનાર નરાધમે 5 વર્ષની બાળકીની કરી હત્યા, કર્ણાટક પોલીસે આરોપીને ઠાર માર્યો | Karnataka …

રેપનો પ્રયાસ કરનાર નરાધમે 5 વર્ષની બાળકીની કરી હત્યા, કર્ણાટક પોલીસે આરોપીને ઠાર માર્યો | Karnataka ...

એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su…

એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે | /pm modi ca…

પાકિસ્તાન સાથે તંગદિલી વચ્ચે PM મોદીનો રશિયા પ્રવાસ રદ, વિક્ટરી પરેડમાં હાજરી નહીં આપે | /pm modi ca…

1 year ago
વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c…

વડોદરાના ગોરવા-સહયોગ વિસ્તારમાં રખડતા પાંચેક શેરી કુતરાનો બાળક પર હુમલો | Five stray dogs attack a c…

3 months ago
VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

VIDEO: મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા | mathura y…

1 month ago
નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by…

નવા ટ્રીગરના અભાવે વિશ્વ બજારમાં સોનાના ભાવ સતત રેન્જ બાઉન્ડ રહ્યા | Sensex to touch 1 lakhs mark by…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News