gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત | MS University engineering student commits su…
3
VIEWS
Share on FacebookShare on Twitter

 એમ.એસ.યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો  આપઘાત 1 - imageવડોદરા,એમ.એસ.યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ૧૯ વર્ષના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીએ રાતે દોઢ વાગ્યે હોસ્ટેલના કોમન રૃમમાં પંખા પર ચાદર વડે ફાંસો ખાઇ લીધો હતો. તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી છે. પ્રથમ વર્ષની એટીકેટી સોલ્વ નહીં થતા તેણે આપઘાત કયો હોવાનું  હાલના તબક્કે જણાઇ આવ્યું છે.

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ઘોરડી ગામે રહેતા કાશ્મીરી પંડિત પરિવારનો અભિષેક રોમેશચંદર શર્મા ( ઉં.વ.૧૯) એમ.એસ.યુનિવર્સિટીમાં બી.ઇ. મિકેનિકલનો અભ્યાસ કરે છે.  પોલિટેકનિક ખાતે આવેલી  હોસ્ટેલના એમ.વી. હોલમાં તે રહેતો હતો. બીજા વર્ષમાં અભ્યાસ કરતા અભિષેકની પ્રથમ વર્ષમાં એટીકેટી આવી હતી. પહેલા વર્ષની એટીકેટી સોલ્વ ના થાય તો તે બીજા વર્ષમાં   જઇ શકે  પણ  ત્રીજા વર્ષમાં જઇ શકે તેમ નહતો. હાલમાં જ તેણે  પરીક્ષા આપી હતી. તે પરીક્ષા પણ સારી ગઇ નહતી. જેના કારણે  છેલ્લા કેટલાક દિવસથી તે  તનાવમાં રહેતો હતો. ગઇકાલે રાતે ૧૨ વાગ્યે તે એકલો રૃમની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ તેના મિત્રો પણ તેને શોધવા નીકળ્યા હતા. પરંતુ, તે મળી આવ્યો નહતો.  રાતે એક થી દોઢ વાગ્યાના અરસામાં અભિષેક ચાદર લઇને એમ.વી. હોલના કોમન હોલમાં ગયો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરીને તેણે હોલમાં સાઇડ પર પડેલું ટેબલ પંખાની નીચે લાવીને મૂક્યું હતું. ત્યારબાદ ટેબલ પર  ચઢીને તેણે ચાદરનો  ગાળિયો બનાવી ફાંસો ખાઇ લીધો હતો. આ સમગ્ર ઘટના કોમન હોલમાં ફિટ કરેલા સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઇ હતી.

બીજીતરફ તેના મિત્રો શોધતા શોધતા કોમન હોલમાં આવ્યા હતા. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ હોઇ તેઓને શંકા જતા દરવાજાની ઉપરના વેન્ટિલેશનમાંથી  જોતા અભિષેક ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. આર.બી.બારિયા તથા હે.કો. ભારસીંગભાઇએ સ્થળ પર દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

   કાલાઘોડા બ્રિજ પરથી કૂદવાનો હોવાની શંકાથી મિત્રો દોડી ગયા

 વડોદરા,અભિષેક શર્માના મિત્રો ગઇકાલ રાતથી તેને શોધી રહ્યા હતા. તેઓને એવી જાણ થઇ હતી કે, અભિષેક કાલાઘોડા બ્રિજ પરથી કૂદવા ગયો છે. જેથી, એક સિનિયર સ્ટુડન્ટ લીડરનો તેમણે સંપર્ક કરી ત્યાં જવા માટે વાહન માંગ્યું હતું. તેઓ ત્યાં જઇને ચેક કરી આવ્યા હતા. પરંતુ, અભિષેક મળ્યો નહતો. અભિષેક તનાવમાં  રહેતો  હોઇ સિનિયર સ્ટુડન્ટે તેને સમજાવ્યો પણ હતો. છેલ્લા અઠવાડિયામાં તે બે થી ત્રણ વખત આ રીતે હોસ્ટેલ છોડીને ચાલ્યો ગયો હતો અને પરત આવી ગયો હતો.

મૃતદેહને ફ્લાઇટમાં જમ્મુ કાશ્મીર લઇ જવાશે 

વડોદરા,અભિષેકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. તેની બે બહેનો છે.તેનો ભાઇ જમ્મુ કાશ્મીર પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે  છે. તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. તેના ભાઇને વીડિયો કોલ કરીને  પોલીસે વાત કરી હતી. અભિષેકનો કૌટુંબિક ભાઇ અમદાવાદ રહેતો હોઇ તે મૃતદેહનો કબજો લેવા આવ્યો  હતો. રાતે મૃતદેહને અમદાવાદ લઇ જવામાં આવશે. ત્યારબાદ વહેલી સવારની ફ્લાઇટમાં તેને જમ્મુ કાશ્મીર લઇ જવાશે.

છ મહિના પહેલા સાયન્સ ફેકલ્ટીના સ્ટુડન્ટે આપઘાતો કર્યો હતો

વડોદરા,પોરબંદર તાલુકાના રાતીયા ગામે રહેતો ૧૮ વર્ષનો વનરાજ મુળુભાઈ રાતીયા એમ.એસ. યુનિવસટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને નિઝામપુરા રોડ પર આવેલી ડાયમંડ જુબેલી હોસ્ટેલમાં રૃમ નંબર – ૨૨ માં રહેતો હતો. ગત તા. ૨૫ – ૦૯ – ૨૦૨૪ ના રોજ તેણે પંખા  પર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty …

આર્ટસ ફેકલ્ટીના 9માંથી 6 ગુંબજનું રિસ્ટોરેશન પુરુ પણ ભવિષ્યમાં પ્રદુષણનું જોખમ યથાવત | arts faculty ...

ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara …

ઉમેદવારોનું આગલી રાતથી શહેરમાં રોકાણ, 70 કેન્દ્રો પર પીએસઆઈની પરીક્ષા સંપન્ન | psi exam in vadodara ...

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea…

નોકરી છોડી દેવાનું કહી પત્નીને મારઝૂડ કરતા પતિ સામે ફરિયાદ | Complaint filed against husband who bea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

12 months ago
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight…

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ? મેવાણીને અધ્યક્ષ બનતા રોકવા રાજ્યના નેતાઓ મેદાને પડ્યાં! | Infight…

8 months ago
ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી | Raj Tha…

ગુજરાતી નેતા-વેપારીઓની વર્ષોથી મુંબઈ પર નજર: રાજ ઠાકરે, સરદાર પટેલ અંગે પણ વિવાદિત ટિપ્પણી | Raj Tha…

1 year ago
ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News