gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન
0
VIEWS
Share on FacebookShare on Twitter

જીવદયા : ઉત્તરાયણમાં પતંગ સાથે સંવેદના પણ ઉડાવો

ઇજાગ્રસ્ત પક્ષીઓના બચાવ માટે જીવદયા રક્ષકો તત્પર
એક ફોન કરો અને ઘાયલ પક્ષીનો જીવ બચાવો

ભાવનગર તા.11/01/2026
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ પતંગ ઉડાડવામાં મસ્ત છે, પરંતુ આ દરમ્યાન પતંગની દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જાય છે. આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈ-બહેનો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી તથા ભાવનગર જિલ્લા વન વિભાગ (ગુજરાત સરકાર) ના માર્ગદર્શન અને સહયોગથી ઉત્તરાયણ દરમ્યાન ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે.

આ હેતુસર ડૉક્ટર અને પ્રશિક્ષિત સ્ટાફ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે. ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો સેવારત રહેશે, જે પક્ષીઓના બચાવ અને સારવાર માટે તાત્કાલિક કાર્યવાહી કરશે.

કોઈ પણ વ્યક્તિને જો પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજરે પડે તો તે ફોન દ્વારા મદદ મેળવી શકશે અને પક્ષીના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

ઉત્તરાયણના ઉત્સવમાં આનંદ સાથે સંવેદના રાખી, નિર્દોષ પક્ષીઓના જીવનની રક્ષા કરીએ એ જ સાચી ઉજવણી છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં પક્ષી બચાવવા કાર્યરત જીવદયા રક્ષકોના નામ અને નંબર

◆ પ્રેરણા ફાઉન્ડેશન હેલ્પલાઇન 63563 71000

◆વન વિભાગ – 1926, 8320002000

ભાવનગર શહેર

અખિલેશ સર્કલ (ચંદ્રિકબેન ચૌહાણ) 8780892068

અખિલેશ સર્કલ (પારસભાઈ ચૌહાણ) 8128372607

સુભાષનગર (દિલીપ પરમાર) 9824535447

રાણીકા (કાર્તિક ત્રિવેદી) 9825119797

વિજયરાજનગર (હરીભાઈ શાહ) 9537092566

નવાપરા (મિલિંદ શાહ) 7203932815

નવાપરા (રાજુભાઈ ચૌહાણ) 9974146150

ડોનચોક (દિશાની સોમાણી) 9825596464

કુંભારવાડા (અલ્પેશ ડાભી) 9033846554

ચૌદનાળા (હાર્દિક ચૌહાણ) 9773237826

ચિત્રા-ફુલસર (નિખિલતા બારૈયા) 7203863653

મેઘાણી સર્કલ (સોનલબેન ઉંડવીયા) 99988 46789

કુંભારવાડા (મુકેશભાઈ મકવાણા) 7861951515

કુંભારવાડા (રાજવીર ચુડાસમા) 9726118527

મંત્રેશ (જય બારૈયા) 73593 23294

ફુલસર (ભાર્ગવ ભટ્ટી) 756768-0209

અકવાડા (ભરતભાઇ ગોહેલ)  9825757649

મોતીબાગ ટાઉનહોલ  (માઘવભાઈ પરમાર) 9601121200

જશોનાથ સર્કલ (દર્શન ચૌહાણ) 7043041032

સિહોર
તેજસ પરમાર સિહોર  9429947379
દેવાંગ ખત્રી
90339 03797

ચોગઠ ગામ (ગોપાલભાઈ મકવાણા) 84600 50094

ટાણા
કિશોરભાઈ પરમાર 6351310510
મહેન્દ્રસિંહ ગોહિલ  99987 19822
હાર્દિક બારૈયા  93272 02905
પારસ ચૌહાણ  6355 433 473
પ્રદીપસિંહ ગોહિલ 92650 77967
મિલનભાઈ બારૈયા  9328414490

બુઢણા ગામ (ભાવિકભાઈ મહેતા)  97232 27405

વરલ ગામ (અવિનાશ રાઠોડ) 97251 29791

ઢુંઢસર ગામ (વિજયભાઈ ગોહીલ) 8140658435
ઢુંઢસર ગામ (અજય પરમાર) 9313918949
દિહોર ગામ (નિલેશ દવે) 9586547921

તળાજા
જયતુભાઈ આહીર- 9723972575
રામદેવસિંહ પરમાર 9510585353
પ્રવિણભાઇ આહિર 9723231493
વિજય વેગડ
9016509525
રાજદિપભાઈ  દેસાઈ
7046695806
પથુભાઈ દેસાઈ
8347082021

પાલિતાણા

કલ્પેશભાઈ 9714742463
ભરતભાઇ રાઠોડ 9712907755
અરહમ ગ્રુપ એમ્બ્યુલન્સ પાલિતાણા
6262808003
દિનેશ ચૌહાણ 9624716186

સેંજળીયા ગામ ( કેતનભાઇ રાઠોડ ) 93270 17001

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…
GUJARAT

અમદાવાદમાં ચીલઝડપ: રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ચોરો ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Mobile phone…

May 16, 2026
વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…
GUJARAT

વાપીના રાતમાં ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ : પ્લાસ્ટિકના ભંગારના કારણે આગ વધુ આક્રમક બની | Massive…

May 16, 2026
અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…
GUJARAT

અમદાવાદમાં પાણીપુરી લવર્સ સાવધાન! રાણીપમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું, યુવતીની ફરિયાદ બાદ લારી જપ…

May 16, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

ગુજરાતી ફિલ્મ બૂમ પડી ગઈનું શૂટિંગ પૂર્ણ, Urbane Bistro ખાતે રેપ-અપ સેલિબ્રેશન

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New…

સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો, જાનહાનિ ટળી | National New...

VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની…; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક …

VIDEO: 8 કલાક પહેલા પુત્રીનો જન્મ, સ્ટ્રેચર પર પત્ની...; શહીદ આર્મી જવાનની અંતિમ વિદાયના હૃદયદ્રાવક ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

વડોદરા રેલવે વિભાગને એક વર્ષમાં રૂ. 697 કરોડની આવક | Vadodara Railway Department earns Rs 697 crore …

3 weeks ago
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

3 months ago
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

2 months ago
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના ‘હાઇજેકિંગ’નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્…

છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના ‘હાઇજેકિંગ’નો ડર, ભાજપના ભયથી વિજેતા ઉમેદવારોને મધ્યપ્રદેશ ખસેડ્…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News