gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અજિત પવારે સંયમ ન રાખ્યો…’, ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in INDIA
0 0
0
‘અજિત પવારે સંયમ ન રાખ્યો…’, ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર | Pune Municipal Elections 202…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pune Municipal Elections 2026: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પુણેમાં મ્યુનિસિપલ ચૂંટણી પ્રચાર દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને NCPના પ્રમુખ અજિત પવાર દ્વારા ભાજપની ટીકા કરવા મામલે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અજિત પવારે સંયમ રાખવો જોઈતો હતો. ફડણવીસ અજિત પવારના નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા, જેમની પાર્ટી શાસક મહાયુતિનો ભાગ છે. પુણે અને પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી પહેલા અજિત પવાર વારંવાર સ્થાનિક શાસનના મુદ્દાઓ પર ભાજપ પર નિશાન સાધી રહ્યા છે.’

ભાજપની ટીકા પર CM ફડણવીસનો વળતો પ્રહાર

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘મારી પાસે ખૂબ ધીરજ છે, અને તે તૂટશે નહીં. અમે સંમત થયા હતા કે સહયોગી તરીકે અમે એકબીજા વિરુદ્ધ નહીં બોલીએ. પરંતુ અજિતદાદાએ સંયમ રાખ્યો નહીં. પુણેમાં ટીકાત્મક ટિપ્પણીઓ કરવી તેમના માટે અયોગ્ય છે.’

CM ફડણવીસે વધુમાં કહ્યું કે, ‘મેં મારા સાથીદારો કે અન્ય લોકો વિરુદ્ધ કંઈ કહ્યું નથી. હવે હું મુંબઈ આવીશ ત્યારે જવાબ આપીશ.’ ઉલ્લેખનીય છે કે, અજિત પવારે પુણે જિલ્લાની બે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે શરદ પવારના નેતૃત્ત્વ વાળી NCP(SP) સાથે ગઠબંધન કર્યુ છે. 

અજિત પવારના ભાજપ પર પ્રહારો

પુણે અને પિંપરી-ચિંચવડમાં સ્થાનિક ભાજપ નેતૃત્વની ટીકા કરતા, પવારે આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા આઠથી નવ વર્ષમાં મોટાપાયે ખર્ચ કરવા છતાં તેમની દૂરંદેશીના અભાવે બંને મ્યુનિસિપલ સંસ્થાઓને કટોકટીમાં ધકેલી દીધી છે. 

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

અજિત પવાર અને સુપ્રિયા સુલેના પક્ષો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત મેનિફેસ્ટોમાં પુણેમાં આરોગ્યસંભાળ, ટ્રાફિક રાહત, પાણી પુરવઠો અને જાહેર પરિવહન સુધારવાનું વચન આપવામાં આવ્યું છે, જેમાં મફત મેટ્રો મુસાફરી અને મ્યુનિસિપલ સંચાલિત બસ સેવાઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, પુણે અને પિંપરી-ચિંચવડ સહિત રાજ્યભરમાં 29 મ્યુનિસિપલ ચૂંટણીઓ 15 જાન્યુઆરીએ યોજાવાની છે. જેની મતગણતરી બીજા દિવસે એટલે કે 16 જાન્યુઆરીએ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…
INDIA

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

May 10, 2026
તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…
INDIA

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

May 10, 2026
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

May 10, 2026
Next Post
BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા | Indian Army open…

BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા | Indian Army open...

દારૃના નશામાં બેફામ કાર ચલાવતી મહિલાએ સારાભાઇ કેમ્પસની દિવાલ તોડી | Drunk woman breaks Sarabhai camp…

દારૃના નશામાં બેફામ કાર ચલાવતી મહિલાએ સારાભાઇ કેમ્પસની દિવાલ તોડી | Drunk woman breaks Sarabhai camp...

વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman…

વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી | 15 tolas of jewellery stolen from Pune woman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

8 months ago
સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા | Fraud in the name of government recr…

4 months ago
ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro…

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro…

6 months ago
ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn…

ત્રણ ગાય પકડી એક ગાયબ કરી! જામનગર મનપાનો રખડતાં ઢોર બાબતે ઢંગધડા વગરનો વહીવટ, કટકીબાજીનો આરોપ | Jamn…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News