gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
દારૂ – બિયરની 36 બોટલ સાથે શખ્સ ઝડપાયો, 2 નાસી છૂટયા | Man caught with 36 bottles of liquor and beer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદના ડભાણ-કમલા રોડ પરથી 

– પોલીસે દારૂનો જથ્થો, મોપેડ સહિતનો રૂપિયા 57,560 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો 

નડિયાદ : નડિયાદ રૂલર પોલીસે શનિવારે સાંજે ડભાણ રોડ શુભમ પાર્ટી પ્લોટ પાસેથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય બે શખ્સો નાસી ગયા હતા. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ રૂલર પોલીસ શનિવારે સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, ડભાણ-કમલા રોડ ઉપર શુભમ પાર્ટી પ્લોટના ગરનાળા પરથી મોપેડ પર વિદેશી દારૂ લઈને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આવતા મોપેડ ચાલકને ઉભા રહેવા ઈશારો કરતા મોપેડચાલક ઉભો રહ્યો હતો. જ્યારે તેની સાથેના બે શખ્સો નાસી ગયા હતા. પોલીસે તેની પૂછપરછ કરતા સન્નીભાઈ ભગાભાઈ પરમાર (રહે.સત્કાર પાર્ક,નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વિદેશી દારૂ-બિયર નંગ ૩૬ (કિંમત રૂ.૭,૫૬૦)નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે નાસી જનાર શખ્સોમાં કપિલ જગદીશભાઈ યાદવ (રહે.ચાંદની ચોક, નડિયાદ) તેમજ હિતેશ મનુભાઈ પરમાર (રહે. સત્કાર પાર્ક નડિયાદ) હોવાનું જણાવ્યું હતું.  તેમજ પોલીસે વિદેશી દારૂ, કિંમત રૂપિયા કિંમત રૂ.૫૦,૦૦૦નું મોપેડ સહિતનો રૂ.૫૭,૫૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

June 28, 2026
‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Next Post
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange...

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં હોટલ સહિતના દબાણો તોડી 42 એકર સરકારી જમીન ખૂલી કરાઇ | 42 acres of …

સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં હોટલ સહિતના દબાણો તોડી 42 એકર સરકારી જમીન ખૂલી કરાઇ | 42 acres of ...

દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swa…

દસલાણા કાનપુરની સીમમાં યુવાને ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું | A young man ended his life by swa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

DGPનો આદેશ: ચૂંટણી પહેલાં હિસ્ટ્રીશીટરો પર તવાઈ, એડીજીપી અમિત વિશ્વકર્માને સોંપાઈ મોટી જવાબદારી | Gu…

3 months ago
ગીરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા, ક્રિકેટર્સ સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટી ઉમટ્ય…

7 months ago
સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

CMની ખાતરી છતાં પોષણ આહારના બિલ બાકી, આંગણવારી વર્કરોની સરકારને ચેતવણી, વસતી ગણતરીનો બહિષ્કાર કરીશું…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News